ભારત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે હવે વૈકલ્પિક ઇંધણ ના ઉમેરવાની દીસામાં આગળ વધી રહી છે ત્યારે વૈકલ્પિક જૈવિક ઈંધણના ઉમેરણ થી પેટ્રોલીયમ પેદાશોના ભાવ વધારાની સાથે સાથે પ્રદૂષણ પણ કાબૂમાં આવશે યુરોપમાં જેવી રીતે શેરડીમાંથી ઇંધણનું અવેજી ઉત્પન્ન કરવામાં આવે છે તે દિશામાં ભારતમાં પણ હવે પેટ્રોલમાં ઉમેરો નું પ્રમાણ વધારવામાં આવશે
પેટ્રોલમાં ઉમેર ઉમેરો tcs હા હા એ મોકલ્યો છે વૈકલ્પિકઇંધણ નું પ્રમાણ વધારવાથી શેરડી પકવતા ખેડૂતો માટે ધનનો વરસાદ થશે ભારતમાં પેટ્રોલમાં શેરડી માંથી ઉત્પન્ન કરવામાં આવતા ઇંધણ નું વપરાશ વધતાં દેશમાં અત્યારની પરિસ્થિતિએ l શેરડીના સરપ્લસની પરિસ્થિતિ તદ્દન બદલાઈ જશે અને શેરડી નો ઉપયોગ વધતાં શેરડી ની અછત સર્જાશે બ્રાઝિલ અત્યારે ખાડ નું સૌથી મોટુ ઉત્પાદક છે.
તેનાથી આગળ ભારત નીકળી જશે 2023 સુધીમાં ખાંડમાંથી ઉત્પન થતું વૈકલ્પિક ઇંધણ નું પ્રમાણ પેટ્રોલમાં ૨૦ ટકા સુધી લઈ જવા શે અત્યારે તેનું પ્રમાણમાત્ર પાંચ ટકા છે ૨૦૨૫ સુધીમાં ત્રણ કરોડ ૩૦ લાખ ટન ખાંડના ઉત્પાદનમાં ની જરૂર પડશે અને વપરાશ પણ વધશે ત્યાં સુધી શેરડી ઉત્પાદન કરતા ખેડૂતોને શેરડી માટે પ્રોત્સાહિત કરવા માટે સરકારી સહાય અને સબસિડીનો આધાર આપવામાં આવતો હતો ખાંડ મિલો માટે પણ ખાસ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવતી હતી પરંતુ હવે પેટ્રોલમાં હવે વૈકલ્પિક ઇંધણ તરીકે શેરડીમાંથી પ્રાપ્ય વૈકલ્પિક ઇંધણનો વપરાશ તેને કાયદેસરતા આપવામાં આવશે તો શેરડી અને ખાંડનું અત્યારે જે સરપ્લસ જતો રહે છે.
તેનું ચિત્ર બદલી જશે અને માંગની સામે પુરવઠો ઓછો થતાં શેરડી નો ભાવ વધશે શેરડી ની માંગ ઘર આંગણે વધતા શેરડી પકવતા ખેડૂતો માટે શેરડી લક્ષ્મી નો વરસાદ વરસાવી નારી બની રહેશે ૨૦૨૫ સુધીમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ હશે તેરસો કરોડલીટર વૈકલ્પિક ઇંધણ માટે શેરડીનું ઉત્પાદન પણ 10 મિલિયન ટન સુધી લઈ જવું પડશે તેની સાથે-સાથે ખાંડનું ઉત્પાદન પણ વધશે 2008થી શરૂ થયેલી પેટ્રોલમાં અવેજની ટકાવારી ૨૦ ટકા સુધી લઇ જવામાં આવશે જેનાથી પેટ્રોલનો આયાત ભારણ ઘટશે ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થશે અને શેરડી ની માંગ અને વપરાશ વધતા પેટ્રોલના ઉમેરણ શેરડી પકવતા ખેડૂતોની કિસ્મત ચમકાવી દેશે