ઘરનાં આંગળામાં પ્રવેશતાની સાથે જ પહેલી ધ્યાનમાં આવતી વસ્તુ ડોરમેટ છે. જે તમારૂ ઘર કેવું હશે તેની છબી સામેવાળા વ્યકિતના મનમાં દર્શાવી દે છે. હોમ ડેકોરેશનમાં અનેક વસ્તુઓ મહત્વની હોય છે. એવામાં વરસાદની સિઝનમાં જો તમે ગ્રાસ ડોરમેટ લગાવશો તો તે વધુ આકર્ષક દેખાવ આપશે.આ પ્રકારના ડોરમેટ તમારા ઘરની સુંદરતા વધારશે. જરૂરી નથી કે ગ્રાસ ડોરમેટનો ઉપયોગ બહાર માટે જ કરો તમે ચોમાસાની ફિલ લેવા માટે ઘરના લિવિંગરૂપ અથવા હોલમાં પણ આ પ્રકારની મેટનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ગાર્ડનમાં ઘાસ ન થતું હોય તો બજારમાં આર્ટીફિશીયલ ગ્રાસ પણ મળી રહે છે. જે તમારા ઘરને રેઇન રેડીબનાવશે.ઘરમાં ગ્રીનરી રાખવાથી વાતાવરણ પણ સ્વચ્છ લાગે છે. જો તમને સાચા પ્લાન્ટીંગનો શોખ હોય તો ગાર્ડન, ટેરેસ ગાર્ડેનીંગનો ઉપયોગ કરી શકો છો. ગાર્ડનમાં પાકી જમીન પર ગ્રાસ મેટ પારવાથી આર્ટિફીશીયલ છતાં લીલુછમ વાતાવરણ મળે છે.
Trending
- મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ખાલી હાથે નથી જતાં, આ 3 વસ્તુઓ તેની સાથે જાય છે
- જો તમે નાની-નાની વાતોને ભુલવા લાગ્યા છો તો આજે જ 4 આદતો અપનાવો
- આ રીતે ઝટપટ બનાવો સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી
- આ તફાવત હોય છે Real અને Fake મિત્રમાં
- Surendranagar : કઠડા નજીક બુટલેગરની કાર ઝડપવા જતા જાંબાઝ PSIનું અવસાન
- જામનગરમાં દિવાળીની રાત્રે 27 સ્થળે આગના બનાવો બનતા ફાયર રહ્યું સતત ખડેપગે
- આ ચટણી ખાવાથી દૂર રહેશે બીમારીઓ
- ગુજરાતના ખેડૂતો આ રીતે બની રહ્યા છે ધનવાન