ઇન્ટરનેટ આજના સમયની જરુરીયાત છે સ્માર્ટ ફોન પણ ડેટા કનેક્શન વગર સ્માર્ટ રહેતો નથી પરંતુ ઘણી વખત એવું થતુ હોય છે કે જરુરી કામ કરવાનું હોય અને ઇન્ટરનેટ પુરુ થઇ જાય તો તેનો પણ ઇલાજ છે. ઇન્ટરનેટ વગર પણ હવે તમે ઇન્ટરનેટ સર્ફ કરી શકો છો.
– કેવી રીતે કરશો ઉપયોગ
– ડેટા વગર જ ફેસબુક અપડેટ કરી શકાય છે તેની માટે તમારે એક નંબર ડાઇલ કરવો પડશે.
જેના માટે ૧ દિવસમાં ૧ રુપિયાનો ખર્ચ
– તમને હવે જણાવી દઇએ કે ‘ફુનેટવિશ’ ફેસબુક માટે એક ‘યુએસએસડી’ સેવા આપે છે. જેનાથી ઇન્ટરનેટ સ્ટેટ્સ અપડેટ કરવા માટે પોતાના ફોનમાંથી 325 # કે પછી fbkડાયલ કરવાનું રહેશે.
– ત્યાર બાદ પોતાનુ ફેસબુક આઇડી તેમજ પાસવર્ડ નાખો.
– ત્યાર બાદ તમારા ફોનમાં મેસેજ આવશે જેનો રિપ્લાય કરતાં જ ફેસબુક એક્ટિવ થઇ જશે.
– જેમાં તમે મેસેજ દ્વારા પોતાનું ફેસબુક સ્ટેટ્સ અપડેટ કરી શકશો.
– જો તમે આ સર્વિસને ડિએક્ટિવેટ કરવા માગતાં હોય તો મોબાઇલમાંથી * 325*22# ડાયલ કરો.