સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે વાવણીલાયક વરસાદ પડી ગયા બાદ મેઘરાજા વિરામ લેવાનું નામ ન લેતા હોય જગતનો સાથ મેઘાને હવે ખમૈયા કરવા વિનવી રહ્યો છે. ભારત એક ખેતીપ્રધાન દેશ છે સારા ચોમાસાના કારણે દેશના અર્થ તંત્રને વેગ મળે છે.આ વખતે ચોમાસુ સામાન્ય એ પણ નબળું રહેશે તેવી આગાહીના મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં છેદ ઉડાડી દીધા છે.બીપરજોય વાવાસોડાની અસરના કારણે પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ વરસી ગયા બાદ બીજા રાઉન્ડમાં મેઘરાજાએ મોલાત પર કાચું સોનું વરસાવી છે.
છેલ્લા 14 દિવસથી સતત વરસાદ રહ્યો છે જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે ખેડૂત ખેતરમાં જઈ શકતો નથી. આકાશમાંથી હવે મહેર નહીં પરંતુ કહેર ઉતરે રહી હોય તેવું લાગી રહ્યું છે.જો મેઘરાજા વિરામ નહીં લે તો વાવણી પણ નિષ્ફળ જવાની વેચી જ જણાય રહી છે મેઘરાજા હવે જો ખમૈયા કરે તો સોળ અને વર્ષ રહેવાના રાજ્યમાં હજી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરે તેવી આજીજી જગતનો નાથ ભરી રહ્યો છે.
કોઈપણ વસ્તુનું અતિરેક હંમેશા નુકસાનકારક સાબિત થતો હોય છે એક સમય મેઘરાજાને સમયસર પધારવા વિનવી રહેલા હાથ આજે ખમૈયા કરવા માટે આજે જે કરી રહ્યા છે.આજે ચોમાસાની સીઝન ને ત્રણ મહિના બાકી છે ત્યારે આ વર્ષે સૌરાષ્ટ્રમાં લીલો દુષ્કાળ પડવાની પણ ભીતિ ઉભી થવા પામી છે એક સમયે પાણીના એક ટીપા માટે રિસર્ચ વલખા મારતો કચ્છ આજે લીલો થમ બની ગયું છે એક જ પખવાડિયામાં 95 ટકા જેટલો વરસાદ વરસે ગયો છે.
હજી સમય છે જો મેઘરાજા ખમૈયા કરે તો રાજ્યમાં દાનના ઢગલા ખડકા છે જો ભેગો વરસવાનું ચાલુ રાખશે તો મહેર શહેરમાં પરિવર્તિત થઈ જશે ગ્લોબલ વોર્મિંગ ના કારણે વાતાવરણમાં ગમે ત્યારે ફેરફાર આવી જાય છે માનવ જાત માટે આ ખરેખર ચેતી જવાનો સમય છે અન્યથા આગામી દિવસોમાં જે પોષતું તે મારતું જેવો સીનારિયો જોવા મળશે.