દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તે પોતાના જીવનકાળ દરમ્યાન એકવાર અંતરિક્ષની મુસાફરી કરે. ઘણા પ્રયોગો પછી સ્પેસ એક્સે અંતરિક્ષમાં સફર કરાવતુ એક રોકેટ અંતરિક્ષમાં મોકલ્યુ હતું. આ અંતરિક્ષને ડ્રેગન નામ આપવામાં આવ્યું છે. આ ક્રુ કેપ્સૂલ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા.

જો આ 6 દિવસનો ડેમો સફળતાથી પુરો થઈ જાય તો કોર્મર્શિયલ આધારે લોકો અંતરિક્ષમાં જઈ શકશે. આ અંતરિક્ષમાં સેન્સર લગાડવામાં આવ્યા છે, જેનાથી અંતરિક્ષમાં સવાર યાત્રીઓને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગેની જાણકારી મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.