આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ જેનું આજકાલ ભારતમાં મહત્વ વધતું જાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો મતલબકોઈ રોબોટ બનાવો નથી પરંતુ માણસના મગજની જેમ કામ કરી શકે તેવું મગજ બનાવું , વિશ્વમાં સૌથી વધારેજટિલ વસ્તુ હોય તો તે આપનું મગજ છે કોઈ પણ તાકાતવાર સિસ્ટમ આપના મગજની તુલના નથી કરીશકતું , સામાન્ય કેટલાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના ઉદાહરણ આપની આજુબાજુઆપણે જોઈ છીએ જેમકે આઇ ફોનમાં સિરી, કારમાં , ફેસબૂક પર ફ્રેન્ડ્સ રેકેન્ડમેશન, એર ટ્રાફિક કંટ્રોલમાંવગેરેમાં જોવા મળે છે
થોડા સમય પહેલા ચાઈના માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા રોબોટ બનાવમાં આવ્યો હતો જે સમાચાર એંકરનું કાર્ય કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં અલગ અલગ દેશો આગળ વધી રહ્યું છે તો તેમાં આપનો ભારત દેશ કેમ પાછળ રહી શકે..
જી હા મિત્રો ભારત માં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ દ્વારા દર્દીની સારવાર માટે તેમજ સર્જરી માટેની વ્યવસ્થા થઈ ચૂકી છે . ડોક્ટરો કહે છે કે આ તકનીક ભારતીય પરિસ્થિતિઓમાં ઘણી સારી છે જ્યાં ફિઝિશિયન અને દર્દી વચ્ચેનો ગુણોત્તર વિશ્વમાં સૌથી નીચો છે.
સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ડો હર્ષ વર્ધનએ જણાવ્યુ હતું કે આ ટેકનૉલોજિનો ઉપયોગ હાડકાં સર્જરી, ઘૂંટણની સર્જરી, ઘા અને અન્ય પ્રકારની સર્જરી માટે ઉપયોગ કરવામાં આવશે. ચોક્કસરૂપે આ ટેક્નિક લખો લોકોની જિંદગી બચાવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે .