બસ,ટ્રેન,સ્ટેશન,મંદિર,બજાર વગેરે ભીડ વાળી જગ્યા પર જઈએ ત્યારે ત્યાં ધ્યાન રાખવા કરતા વ્યક્તિ પોતાના ખિસ્સામાં રાખેલા પર્સ નું વધુ ધ્યાન રાખે છે. ભારતે વસ્તીની દ્રષ્ટ્રી એ બીજા ક્રમે આવે છે અને વિકસીત દેશ હોવથી બેકારી અને બેરોજગારીનું પ્રમાણ વધુ છે ત્યારે દેશમાં ગુન્હાખોરી પણ વધે છે. લોકો પેસા કમાવવાના ટૂંકા રસ્તા છે પરંતુ હવે આપ્રકારના પાકીટમારથી બચવું સહેલું બનશે તેમજ જો તમારું પર્સ ક્યાય ખોવાયું છે તો પણ આસાનીથી મેળવી શકાશે .
વાત એમ છે કે વોલ્ટરમેં નામના એક આમેનીયન સ્ટાર્ટઅપે એવું પર્સ બનાવ્યું છે જેમાં બિલ્ટ ઇન કેમેરી, GGPS ટ્રેકર, અલાર્મ સિસ્ટમ, પાવર બેંક, રેડિયો ફિકવન્સી , આઈદેન્ટીફીકેશન , માઈક્રોચીપ ,બ્લુટુથ, વાઈફાઈ હોટસ્પોટ અને 5/૨ મેગાબાઈટની રેમ થી ભરપુર છે આ દરેક ટેકનોલોજી નો સદઉપયોગ આ પર્સમાં કરવામાં આવ્યો છે. જો કોઈ ચોર પાકીટ ચોરે તો તેનો ફોટો કલીક થાય છે અને સ્માર્ટફોન મોકલી આપે છે તેમજ જો પર્સ ક્યાય પડી જાય અથવા પર્શ તેના માલીકથી દુર જાય તો તેની અલાર્મ સિસ્ટમ એક્ટીવ થઇ જાય છે તો આ છે ટેકનોલોજીનો સંગમ જયા વ્યક્તિને હવે તેના પર્સની કોઈ ચિંતા નહી રહે .