આજે અમે તમને એક એવી ટિપ્સ આપવાના છીએ જેની મદદથી તમે કોઈ પણ સિમ કાર્ડ વગર કોલ કરી શકશો. તો ચાલો જાણીએ આ ટ્રીક વિષે…
ગૂગલ પર પેહલા reveal name સર્ચ કરો. ત્યાર બાદ તેના પર ક્લિક કરી એક વેબસાઇટ ખુલશે તેની નીચેની બાજુએ જવાથી ફોન દેખાશે ત્યાર બાદ ફ્લેગના ઓપ્શન પર ક્લિક કરો અને કન્ટ્રીને સિલેક્ટ કરો અને ત્યાર બાદ કોલ પર ક્લિક કરો અને નંબર ટાઈપ કરીને કોલ કરો. આ એપમાં તમે કોલ કરવાની સાથે મેસેજ પણ કરી શકશો.