• આપણે આપણા મનપસંદ મુવી સેવ કરવા માટે સામાન્ય રીતે પેનડ્રાઇવ તેમજ હાર્ડ ડિસ્કનો ઉપયોગ કરીએ છીએ પરંતુ ક્યારેય વિચાર્યુ છે? શું શરીરમાં રહેલા DNAમાં મુવી સેવ કરવુ શક્ય છે?
  • જે હાર્વર્ડ મેડિકલ સ્કુલના શોધકર્તાઓએ જીંવત કોષોનું બનેલું DNA માં મુવી સેવ કરીને વિજ્ઞાનજગતમાં એક નવો કરિશ્મા રજુ કર્યો છે.
  •  વૈજ્ઞાનિકોએ માત્ર ફિલ્મને DNAમાં સુરક્ષિતની સાથે બીજીવાર જોવા માટે સ્ટ્રીવ પણ કરવામાં આવ્યું છે.
  •  છે.. ને આ  વૈજ્ઞાનિકોઓનુ નવો કરિશ્મા! શુ આવતા સમયમાં આપણા DNAમાં ઓફિસની ફાઇલ્સ પણ સેવ કરી શકીશું! પરંતુ એક કલ્પના સમાન છે.
  •  તેમજ નીચે આપેલ તસ્વીરમાં  જોઇ શકો છો જેમાં એક ઘોડો દોડી રહ્યો છે તેમજ આ તસ્વીર ૧૮૭૮માં શુટ થયેલું હતું. જે બ્રિટિશ ફોટોગ્રાફર એડવર્ડ માઇબ્રીજએ તૈયાર કર્યુ હતું. અને સેંકડો વર્ષ પછી આ પહેલી મુવી બની જે જીંવત કોષોના DNAપર કોડિંગ કરી સેવ કરી શકાશે. તેમજ તેને ફરીવાર જોવા ડિકોડ કરી સ્ટ્રીવ પણ કરી શકાશે.
  • હાર્વક મેડિકલ સ્કુલના શોધકર્તાની એક રિસર્ચ રિપોર્ટ પરથી સાબિત કર્યુ કે આપણુ શરીર દુનિયામાં સૌથી વધારે સ્ટોરેજ ડિવાઇસ છે તેમજ શરીરમાં રહેલી બિમારીઓની પણ જાણ કરી શકાશે.

dna pic

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.