પાક.ના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પનામાગેટ મામલામાં દોષી કરાર કરાયા છે. હાલ પાકિસ્તાનમાં નવાઝ પછી હવે તેમની જગ્યાએ કોન લેશે આ પ્રશ્ન ઉભો થયો છે. પાકિસ્તાનન એક પાર્ટી તહરીફએ ઇશાફના પ્રમુખ ઇમરાન ખાનનું નામ પણ સામેલ થયું છે. જેમને નવાઝ સાથે ઘણા સમયથી કેસ ચલાવ્યો હતો. પરંતુ તેમણે દેશની સત્તા પર પહુચવા માટે ઘણી રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી નવાઝ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવાઝે પીએમના પદ સાથે સાથે પોતાની પાર્ટીના અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપ્યું.