ઇન્ટરનેશનલ એડ્સ વૈકસીન ઇનિશિએટિવ અને સ્ક્રિટસ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ગાયોની પ્રતિરક્ષા ક્ષમતાને લઇને અનેક પ્રયોગો શરૂકરવામાં આવ્યા છે.
જેમાં અમેરિકી શોધકર્તાઓ મુજબ એચઆઇવીથી બચવા એક ખાસ પ્રકારનું વૈકસીન તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જાનવરોમાં પ્રતિરક્ષણ તરીકે વિશેષ ઐટીબોડીસ ઉત્પન્ન કરે છે જે એચઆઇવીને ખત્મ કરવા મદદ‚પ નીવડે છે.
જેમા અમેરિકા શોધકર્તાઓ મુજબ એચઆઇવીથી બચવા એક ખાસ જેમાં અમેરીકી વૈકસીન તૈયાર કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જાનવરોનું પ્રતિરક્ષણ તરીકે વિરેષ ઐટીબોડીસ ઉત્પન્ન કરે છે જે એચઆઇવીને ખત્મ કરવા મદદ‚પ નીવડે છે. ઉપરાંત એવુ પણ માનવમાં આવી રહ્યું છે કે કોપ્લેક્ષ અને બેક્ટેરીયા યુક્ત પાચનતંત્રથી ગાયોમાં પ્રતિરક્ષાની ક્ષમતા વધારે વિકસીત હોય છે. જ્યારે મનુષ્યને આવા જ એન્ટીબોડી વિકસિત કરવા લગભગ ૩ થી ૫ વર્ષ નીકળી જાય છે.
તેમજ એચઆઇવી એક ઘાતક બિમારી છે. જેના વાયરસ ખુબ જ જલ્દીથી તેની સ્થિતિમાં બદલાવ કરી દે છે.
– જેથી પ્રતિરોધક માટે વૈક્સીન લોકોનાં સંક્રમણના પહેલા સ્ટેજથી બચાવી શકે છે. અને મહત્વની વાત એ છે કે મનુષ્યની તુલનામાં જાનવરમાં રહેલા એન્ટીબોડી જ વધારે યુનીક હોય છે.
તેમજ એચઆઇવીને ખત્મ કરવાની અનેકગણી ક્ષમતા ધરાવે છે.