- જીભ જોઈને નિદાન કરવાની તબીબી પદ્ધતિમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનશે “માહેર”
અબતક, રાજકોટ
મોઢુ ખોલો … આ આ કરો ,ચાલો બતાવો જીભ જેવા શબ્દો વર્તમાન અને વિદ્યાલય પેઢીના તમામ લોકોએ ડોક્ટર પાસે તબિયત બતાવતી વખતે સાંભળ્યા જ હશે…. તબીબો મોઢું અને જીભ જોઈને નિદાન કરતા હતા હવે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” એઆઈ ટુલ જીભ જોઈને નિદાન કરવાની કાબિલિયત કેળવી ચૂક્યું છે.
તબીબી સારવાર સંશોધન ક્ષેત્રે હવે દિવસે દિવસે એ આઈ ટૂલ નો ઉપયોગ વધતો જાય છે ત્યારે સંશોધન કારોએ આર્ટિફિશિયલ નો ઉપયોગ હવે રોગના નિદાન માટે કરવાનું શરૂ કર્યું છે એક ઈમેજિંગ પદ્ધતિ વિકસાવીને મિડલ પ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા એ દાવો કર્યો છે કે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન દ્વારા ડાયાબિટીસ એટેક એનમિયા અસ્થમા લીવર અને યકૃત ના રોગોની તેમજ કોરોના જેવી બીમારીઓ ની સાથે સાથે માસ પેશી અને વાયુ ને લગતા રોગોનું એઆઈ સચોટ નિદાન કરી શકશે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા એઆઈ ટૂલમાં જીભના લક્ષણો રંગ અને આકાર સાથેના સોફ્ટવેરમાં જીભ જોઈને જ જીભ ની તાસીર સાથે કયા રોગની સંભાવના હોય તેનો પ્રાથમિક અહેવાલ તૈયાર થાય છે
* રોગ નિદાનમાં માં એઆઈ કેવી રીતે કામ કરે છે?
યુનિવર્સિ ટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયા દ્વારા એઆઈ ની મદદથી રોગ નિદાનની વિસાવેલી પદ્ધતિમાં કોમ્પ્યુટર સંલગ્ન સોફ્ટવેર દ્વારા જીભનું અવલોકન કરી રોગનું નિદાન કરવામાં આવે છે સામાન્ય રીતે ડાયાબિટીસ ધરાવતા લોકોની જીભ નો કલર પીળો કેન્સર ના દર્દીઓની જીભનો કલર પર્પલ અને પાતળી કવચ વાળી હોય છે જ્યારે સ્ટોકના દર્દીઓની જીભનો અલગ આકાર અને લાલ કલર હોય છે મિડલ ટેકનિકલ યુનિવર્સિટીના અલી અલ નાઝી એ જણાવ્યું હતું કે બગદાદ યુનિવર્સિટી અને સાઉથ ઓસ્ટ્રેલિયા ના નિષ્ણાતોએ સાથે મળીને જીભના રંગ આકાર અંગે એક સોફ્ટવેર ડેવલપ કરી આર્ટિફિકેશન દ્વારા હવે જીભના કલર ઉપરથી નિદાન કરવાની પદ્ધતિ વિકસાવી છે
એઆઈ સોફ્ટવેર માં તબીબો જેવી અવલોકન કરીને રોગનું નિદાન કરે છે બરાબર આ જ રીતે આર્ટીફિકેટ ટુલ જીભ ના રંગ અને આકાર જીભ પર નું આવરણ ભેજ અને જીભ પર પડેલા ચાંદા અને અલગ અલગ રંગને લઈને નિશ્ચિત રંગ કલર અને આકાર નું મિસિસ કરીને દર્દીને કયો રોગ હોઈ શકે તેનું અનુમાન લગાવે છે અને રિપોર્ટ આપે છે સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિ ની જીભનો રંગ આછો ગુલાબી અને પાતળો હોય છે હવે જીભ ના કલર અને આકાર ઉપરથી ડાયાબિટીસ સ્ટોક કોરોનાનું નિદાન શક્ય બનશે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા આ સર્વે અને સંશોધનમાં
જીભ જોઈને નિદાન કરવાની પદ્ધતિનો ચીનમાં 2000 વર્ષથી સફળ ઉપયોગ થાય છે
- * પીળા પાતળા અને બ્લુ કલર ની જાય વાળી જીભ ડાયાબીટીસ ની નિશાની
- * જાંબલી કલર નું જીભ ઉપરનું જાડું આવરણ કેન્સર ની નિશાની
- * અસામાન્ય આકાર અને લાલ રંગ સ્ટોકની નિશાની
- * સફેદ જીભ લોહીમાં લોહત્વ ની ઉણપ ની નિશાની
- * પીળા કલરની જીપ તાવ કમળા અને ચયાપચય ના રોગની નિશાની
- *જાંબલી જીભ ફેફસા અને શ્વાસની વાયુ સંબંધી સમસ્યાની નિશાની
- * જીભના આકાર અને કદમાં આવતા ફેરફાર એપ્રેન્ટિસ ની નિશાની
- * એકા એક જીબ નો કલર આછો ગુલાબી અથવા ઘેરો લાલ રંગ પકડે તો સમજવું કે બેક્ટેરિયલ ચેક અથવા કોબીજના વાયરસ હોઈ શકે ફેરો લાલ રંગ ઇન્ફેક્શનની નિશાની છે