કોરોનાને નાથવાની વૈશ્ર્વિક લડાઈમાં ભારતે ‘ત્રીદેવ’નો ઉપયોગ કરવા પર ભાર મૂકયો છે. ‘ત્રીદેવ’ રૂપી આ રસીઓમાં કોવિશીલ્ડ, કોવેકિસન અને ઝાયકોવ-ડીનો સમાવેશ છે. જેમાંથી ઓકસફોર્ડ એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિતસીરમ ઈન્સ્ટીટયુટની રસી કોવિશીલ્ડના ડોઝ દેશભરમાં પહોચ્યા બાદ હવે, હૈદ્રાબાદની ભારતબાયોટેક દ્વારા વિકસીત દેશની પ્રથમ સ્વદેશી રસી કોવેકિસનના ડોઝની પણ પ્રથમ ખેપ મળી ગઈ છે. આજરોજ એરઈન્ડીયા દ્વારા હૈદ્રાબાદ એરપોર્ટથી દિલ્હી પ્રથમ જથ્થો પહોચ્યો હતો. પ્રથમ તબકકા માટે સીરમ સાથે ૧.૧૦ કરોડ ડોઝનો સોદો થયો છે. જયારે ભારત બાયોટેકને ૫૫ લાખ ડોઝનો ઓર્ડર અપાયો છે. આ બંને રસી સુરક્ષીત અને સૌથી વધુ અસરકારક હોવાનો કંપનીઓ દ્વારા દાવો કરાયો છે.
Trending
- KTM એ મેટિગોફેન ખાતે ફરી ઉત્પાદન શરૂ કર્યું…
- અંજાર પોલીસે સેવાનુ ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર સુત્રને કર્યું સાર્થક
- રાજ્યના 8 જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે
- ભારતમાં 9.7 મિલિયન વોટ્સએપ એકાઉન્ટ્સ બેન ; કારણ જાણીને ચોંકી જશો !
- લ્યો કરો વાત…ડોક્ટર પતિએ પત્ની સાથે કરી છેતરપીંડી!
- Maruti એ તેની Maruti Suzuki Ciaz નું ઉત્પાદન કર્યું બંધ…
- માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ બનશે આકર્ષણનું કેન્દ્ર
- 2026 સુધીમાં તૈયાર થઈ જશે 41.90 કિમીનો આ એલિવેટેડ કોરિડોર અને એક્સપ્રેસ વે