આંતરરાષ્ટ્રીય ટેનિસ મહાસંધ (આઇટીએફ) દ્વારા સર્બિયા ના પુરૂષ ખેલાડી નોવાક જોકોવિક અને રોમાનિયાના ની મહિલા ખેલાડી સિમોના હાલેપને વર્લ્ડ ચેમ્પિયન તરીકે જાહેર કરવામાં આવ્યા. ‘ઇએસપીએન’ અનુસાર, બંને ખેલાડીઓએ આ વર્ષે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો અને વર્ષનો અંત સુધી રેન્કિંગમાં ટોચ પર રહ્યા. આ કારણથી આઈટીએફએ નિર્ણય લીધો.
જોકોવિકે પોતાના જમણા હાથની સર્જરી પછી આ વર્ષે વિંબલડન અને અમેરિકન ઓપનનું ખિતાબ પોતાના નામે કર્યો. તેમણે કહ્યું, “હું આ સફળતા પ્રાપ્ત કરી અને ખૂબ ગર્વ અનુભવ કરી રહ્યો છું. આ વર્ષે હું મુશ્કેલીમાં આવી ગયો હતો, પરંતુ મને વિશ્વાસ હતો કે હું ટોચન પર પહોચી શકીશ.
હાલેપ જૂનમાં ફ્રેન્ચ ઓપનનું શીર્ષક જીતી હતી જે પોતાની કરિયરનું પહેલું ગ્રેન્ટ સ્લેમ ખિતાબ હતો.પીઠના દુખવાના કારણે તેઓ ડબલ્યુટીએની ફાઇનલ રમી શકી નહીં.
હલેપ નું કહેવું છે કે આ રીતે મારી વર્ડ ચેમ્પિયન ઓળખવું તે મારા માટે સન્માનની વાત છે.તેના કારણે મને આવનારી સિઝનમાં વધુ મહેનત કરવાનું કરવાની પ્રેરણા મળે છે
આ કારણથી આઈટીએફએ નિર્ણય લીધો.જોકોવિકે પોતાના જમણા હાથની સર્જરી પછી આ વર્ષે વિંબલડન અને અમેરિકન ઓપનનું ખિતાબ પોતાના નામે કર્યો. તેમણે કહ્યું, “હું આ સફળતા પ્રાપ્ત કરી અને ખૂબ ગર્વ અનુભવ કરી રહ્યો છું. આ વર્ષે હું મુશ્કેલીમાં આવી ગયો હતો, પરંતુ મને વિશ્વાસ હતો કે હું ટોચન પર પહોચી શકીશ.