લોધીકા ગામ સમસ્ત શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ શ્રી રામધણ ગૌશાળા ના લાભાર્થે ચાલી રહેલ છે.
જેમા મનસુખભાઈ વસોયા ખીલોરી વાળા હાસ્ય કલાકાર નો ડાયરો યોજાયેલ આ ડાયરામાં લોધીકા ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહીત રાજકોટ થી પણ લોકો ઉપસ્થિત રહેલ તેમજ ગૌશાળા નિમિત્તે યોજાયેલા ડાયરામાં શ્રોતાઓ દ્વારા નોટોનો વરસાદ વરસાવવા માં આવેલ હતો.