વારાણસીના સારનાથની લોકપ્રિયતા ભગવાન બુદ્ધથી છે. બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, તેમણે તેમનો પહેલો સંદેશ સાર્નાથમાં આપ્યો હતો. તેથી, આ સ્થાન બૌદ્ધ અનુયાયીઓ માટે ખૂબ જ વિશેષ છે. વારાણસીથી 10 કિ.મી. દૂર આવેલ છે. કારણ કે અહીં જોવાની સાથે સાથે અહીં જોવા માટે ઘણું બધુ જાળવા જરવું છે. દરેક વારસો અને સ્થળથી સંબંધિત રસપ્રદ ઇતિહાસ છે.
સારનાથ ની આસપાસ ફરવા લાયક જગ્યાઓ
ધમેખનો સ્તૂપ
સારનાથના ધમેખ સ્તૂપની છબી નળાકાર છે. 43.6 મીટર ઊંચું અને 28 મીટર પહોળું છે. ઈંટ અને પથ્થરના બનેલા આ સ્તૂપમાં ગુપ્ત કાળની સુંદર કોતરણી જોઇ શકાય છે.
ચૌખંડી સ્તૂપ
વારાણસી શહેરમાં ધાટો અને મંદિર પહેલ અગર કોઈ વસ્તુ જોવ આજેવી છે તો તે છે ચૌખંડી સ્તૂપ. જે પૂરી રીતે ઇટો માથી બનેલો છે.અને તેમની વચ્ચે અષ્ટભુજા વાણો ટાવર બનેલો છે લોકોનું માનવું છે કે આં સ્તૂપ સમ્રાટ અશોકે બનાવેલ છે .
મૂલગંધકુટી વિહાર
પરંતુ આ ખાલીમૂલગંધ કુટીના અવશેષો જ રહ્યા છે.પરંતુ આં પણ જોવું એક અદ્ભુત છે. બોધ્ધ સાહિત્ય સંગ્રહ ઉપરાંત ભગવાન બુધ્ધની સોનાની મુર્તિછે જેની પુજા કરવામાં આવે છે.એટલુજ નહીં અહિયાં એક બોધીદ્ધિ વૃક્ષ પણ છે જે શ્રીલંકાની એક ડાળીથી લગાડવામાં આવ્યું હતું.
સરનાથ પુરાતત્વીય મ્યુઝિયમ
અહીં તમે બૌદ્ધ કલાથી સંબંધિત બધું જોઈ શકો છો. 10 થી સાંજના 5 વાગ્યા સુધી, તમે કોઈપણ સમયે અહીં આવી શકો છો. સંગ્રહાલયની અંદર, ધર્મરાજિકા સ્તૂપ, સધર્મચક્ર વિહાર, વગેરે જોવા માટે અન્ય સ્થળો છે.
શ્રી દિગંબર જૈન મંદિર
વારાણસીમાં ગંગા નદીના કાંઠે સ્થિત આ સ્થળ જૈન ઘાટ તરીકે પણ ઓળખાય છે. અહીં એક સફેદ મૂર્તિ છે બીજી તરફ દિગંબર પંથની કાળી મુર્તિ છે. અહીં શાંતિ અને આરામની લાગણીનો અનુભવકરી શકાય છે.