• હકીકતમાં રાતનું ભોજન સરળતાથી પચી જાય એવું હળવું હોવું જોઈએ. આજકાલ લોકો રાતે પણ મોડા સુધી આચરકુચર ખાતાં હોય છે. જેના કારણે અપચો, અનિદ્રા, હાર્ટ બર્ન, વજન વધવા જેવી સમસ્યાઓ થાય છે. તો આજે જાણી લો આવસ્તુઓ ભૂલથી પણ રાતે ખાવી નહીં.
  • રાત્રે આઈસ્ક્રીમ ખાવાથી સુગર લેવલ વધી જાય છે.
  • રાત્રે સુતા પહેલા મીઠાઈ ખાવાથી સ્થૂળતા વધીજાયછે.અને દાંતમા સડો પેદા થાય છે.
  • રાત્રે ચીપ્સ ન ખાવી તેમા મોનોસોડિયમ ગ્લૂટામેટ નામનુ તત્વ હોયછે જેના કારણે અનિંદ્રા ની સમસ્યા ઊદભવે છે.
  • રાત્રે નુડ્લ્સ ખાવાથી ફેટ વધેછે
  • રાત્રે પાસ્તા ખાવાથી હાઈપર એસીડીટી થાય છે  અને કબજીયાતનુ પ્રમાણ વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.