હમણા ઘણા સમય થી બોલીવુડની ગલીયારોમાં લગ્નની શરણાઈ વાગી રહી છે. જેમાં ઘણા બધા બોલીવુડ સ્ટાર લગ્નના ના બંધનમાં બંધાયા છે. જેમાં ખાસ કરીને અભિનેત્રીઓના દુલ્હન લુક પર ભારે ચર્ચા થઇ રહી છે. કારણકે દરેક સ્ત્રીઓએ અવનવા લુક અપનાવી નવા ટ્રેન્ડસ અપનાવ્યા છે. જેમાં ખાસ કરીને તેમની હેર સ્ટાઇલને લઈને ફેંસમાં ક્રેઝ જોવા મળ્યો હતો. જેમાં આજે અમે તમને અલગ અલગ અભિનેત્રીઓના લગ્નની હેર સ્ટાઇલ પર માહિતી આપ્યે કે કઈ અભિનેત્રીએ કઈ સ્ટાઇલ અપનાવી છે.
કીયારા અડવાની
જેમાં પ્રથમ નંબર પર છે કીયારા અડવાની કે જેવો હમણાં જ સિધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાયી છે તેમાં તેને પિંક કલર ના ચોલી સાથે ખુબ જ સુંદર માથામાં સ્ટાઇલ કરી હતી. જેમાં તેને માથામાં પાછળના ભાગે રેડ બન રાખ્યો છે. જે રેડ ફ્લાવર્સ દ્વારા બનાવેલું હતું. જે જે તેના પિંક લેહ્ન્ઘા સાથે ખુય્બ જ મેચ કરતો હતો . સાથે તેના સુંદર અને મનમોહક અદા પર હર કોઈ ફેંસ ફિદા થઇ ગયા હતા .
આલીયા ભટ્ટ
બીજા નંબર પર છે આલીયા અને રણબીર કપૂર…તેઓ ૧૪ એપ્રિલ એ એક-મેક ના સાથી બન્યા હતા. તેમાં પણ આલિયાનો સિમ્પલ લુક લોકોના હૃદય સુધી પોહચી ગયો હતો. જેમાં ખાસ કરીને તેણીએ જે ખુલા વાળ પર વેણી લગાવી હતી તે જોઈ લોકો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા તેમાં સાથે તેને દામણી( માથા પટ્ટી ) નાખી હતી જે તેને ખુબ જ એલીગન્ટ લુક આપતો હતો
મોની રોય
ત્યારે નાગીન સીરીઅલમાં પોતાની ધમાકેદાર એકટીંગ થી લોકોના દિલ જીતનારી મોની રોય. 27 જાન્યુઆરી ના રોજ તેને સુરજ સાથે સાત ફેરા લીધા હતા. જેમાં તેના લગ્નથી લોકો ખુબ જ ખુશ થયા હતા. સાથે જ તેને લાલ રંગના દુલ્હન ચોલીમાં તેનો અદ્ભુત લુક જોતા લોકો શોક પણ થયા હતા તેમાં જો તેના હેર સ્ટાઇલની વાત કરવામાં આવે તો તેને ખુબ જ ક્લાસીક બન રાખ્યો હતો જે તેમને પૂર્ણત : દુલ્હન તરીકે દેખાડતો હતો.
કેટરીના કૈફ
બોલીવુડનું એક એવું નામ જેના નામ સાથે પણ ઘણા લોકોને પ્રેમ છે. તેવું નામ એટલે કેટરીના કૈફ. કે જેવો એ વીકી કૌસલ સાથે લગ્ન કર્યા છે. તેમને પણ લગ્ન માટે રેડ ચોળી પસંદ કાર્ય હતા સાથે તેણી એ ખુબ જ હેવી આભૂષણો સાથે બન રાખ્યો હતો જે ખુબ એકટ્રેટીવ અને સુંદર લાગતો હતો .
યામિ ગૌતમ
યામિ ગૌતમ એટલે બોલીવુડનું ખુબજ જાણીતું નામ. 4 જુને ના રોજ આદિત્ય સાથે લગ્નના તંતને બાંધ્ય હતા. જેમાં તેને વચ્ચે પાથી સાથે માંગ ટીક્કો લગાવ્યો હતો અને બન રાખ્યો હતો . જેમાં તે ખુબ જ પ્રીટી અને સ્વીટ લગતી હતી .આ સિવાય ઘણા બધા સ્ટાર કે જેવોના લગ્ન અત્યારે લોકો માટે ચર્ચાનો વિષય તો છેજ સાથે તેમના લુક એ પણ લોકોમાં એક ટ્રેન્ડ ફેલાવ્યો છે હવે જોવાનું રહ્યું કે ફરી નવો કયો ટ્રેન્ડ આવે છે…..?