આગમ દિવાકર પૂ.ગુ‚દેવ જનકમુની મ.સા.ની જન્મતીથી ગુણગુંજન કરી ઉજવાય
હજારો ભાવિકોના શ્રધ્ધાપાત્ર એવા ગોંડલ સંપ્રદાયના આગમ દિવાકર પૂ. જનકમુનિ મહારાજ મ.સા.ની ૮૭મી જન્મ જયંતિના અવસરે રાજકોટના રોયલપાર્ક સનકવાસી જૈન સંઘ- સી. એમ. પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયમા ચાતુર્માસ બિરાજમાન રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે એમના ગુણોના ગુંજન ગાન કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મહારાજ, રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.આદિ ૬ સંતો તેમજ વિશાળસંખ્યામાં સાધ્વીવૃંદની ઉપસ્િિતમાં આ અવસરે રાષ્ટ્રસંત પૂ. આગમદિવાકર ગુરૂદેવને એક વિરાટ જહાજ સમાન સંત તરીકે ઓળખાવીને એમના ગુણગાન કરતાં કહ્યું હતું કે સંતો અનેક હોય છે પરંતુ કેટલાક સંતો નાવ જેવા હોય છે જે પોતાની સો માત્ર બે- પાંચ આત્માઓને સામે કિનારે પહોંચાડતા હોય છે, પરંતુ કેટલાક સંતો વિશાળ જહાજ જેવા હોયછે જે સ્વયંની સો હજારો હજારો આત્માઓને તારી જતાં હોય છે.
સંત તત્વ પ્રત્યેના શ્રધ્ધાભાવના વિષયમાં સમજાવતા પૂ.રાષ્ટ્રસંતએ કહ્યું હતું કે સંત તત્વનેજાણવા કે ઓળખવાના પ્રયત્ન કરવાી અધુરપની પ્રાપ્તિ તી હોય છે પરંતુ સંત તત્વ પ્રત્યે અર્પણતા અને સ્વીકારભાવ રાખવાી સંપૂર્ણની પ્રાપ્તિ ઈ જતી હોય છે.
આ અવસરે પૂ. આગમ દિવાકર ગુરૂદેવના ગુણોને સ્મૃતિપટ પર લાવીને પૂ. સન્મતિબાઈ મહાસતીજીના શિષ્યા પૂ. સુનિતાબાઈ મહાસતીજી એ પૂ. આગમ દિવાકરને માત્ર ગોંડલ સંપ્રદાયના કે માત્ર પ્રાણ પરિવારના સંત નહીં પરંતુ સમગ્ર વિશ્વના સંત તરીકે આેળખાવીને ઉપસ્તિ ભાવિકોને એમના જીવનના મહાન સિધ્ધાંતોી પરિચિત કરાવ્યા હતાં .
ઉપરાંતમા અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મહાસતીજીના શિષ્યા પૂ. અજિતાબાઈ મહાસતીજીએ આ અવસરે પૂ. આગમ દિવાકરને અગા જ્ઞાનના ભંડાર તરીકે ઓળખાવીને કહ્યું હતું કે જન જનના હૃદય સુધી પહોંચેલા પૂ. આગમ દિવાકરનો જન્મ સમગ્ર વિશ્વ માટે યો હતો. રાજકોટ રોયલપાર્ક સનકવાસી જૈન સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ શેઠે ભૂતકાળની પૂજ્ય આગમ દિવાકર ગુરૂદેવ સોની પ્રેરણાત્મક સ્મૃતિઓને વાગોળીને એમને ગુણાંજલિ અર્પણ કરી હતી.
આ ઉપરાંત અંતે પૂ. આગમ દિવાકર ગુરૂદેવે કરેલા અજવાળા યુગો યુગો સુધી પ્રસરતાં અને પરાતાં રહે એવા રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવના મંગલ ભાવો સોસભાનું સમાપન યું હતું. તા. ૦૫ને રવિવારે સવારે ૯.૩૦ કલાકે ઉવસ્સગ્ગહર સ્તોત્ર જાપ એવમ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.