સગાઈ અને લગ્ન માટે મળશે ઉચ્ચ ગણવત્તાવાળું ડિઝાઈનર મેન્સ અને વિમેન્સ કલેક્શન: ગારમેન્ટસ ભાડે તથા વેચાણથી બંને રીતે ઉપલબ્ધ છે
ગૂજરાત જ નહી પરંતું વિશ્વભરમાં નવરાત્રી એ ખૂબ જ મોટો તહેવાર છે. ત્યારે સૌથી મહત્વનું એ પણ હોય છે કે તહેવારને અનુરૂપ ગારમેન્ટ્સ ક્યાંથી મળશે? આપડા દેશમાં સગાઈ, લગ્ન જેવા પ્રસંગો પણ તહેવારની જેમ ખૂબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. જેમાં આજકાલ દરેક પ્રસંગને અનુરૂપ ડિઝાઇનર પોશાકનો પણ એટલો જ ટ્રેન્ડ છે. રાજકોટ ખાતે આવેલા નિર્મલા કોન્વેન્ટ રોડ પર ટી અમો એથીનિક સ્ટોરમાં દરેક પ્રસંગને અનુરૂપ ડિઝાઇનર કલેક્શનનું ખૂબ જ મોટું કલેક્શન ઉપલબ્ધ છે.
હલ્દી, દાંડીયા, સગાઈ, લગ્ન અને પ્રિ વેડિંગ, પોસ્ટ વેડિંગ , બેબી શાવર જેવા પ્રસંગ તેમજ નવરાત્રી તથા દિવાળી જેવા તહેવારને અનુરૂપ ડિઝાઇનર કલેક્શનનું વિશાળ રેન્જમાં મળી રહેશે ટી અમો સ્ટોરમાં મેન્સ વેર અને વિમેન્સ વેરમાં માં દરેક પ્રસંગને અનુરૂપ કલેક્શન ઉપલબ્ધ છે, જેમાં મેન્સ વેરમાં શેરવાની, ઇંડો વેસ્ટર્ન , જોધપુરી, બ્લેઝર, શૂટ, શાફા તથા મેન્સ ઓરનામેન્ટ્સ મળી રહેશે. દરેક પીસ હાયગેનિક રીતે ક્લીન કરી દરેક કસ્ટમરસ ને પ્રોવાઇડ કરવામાં આવે. તથા કસ્ટમરસ ડિમાન્ડને ધ્યાનમાં રાખી કસ્ટમાઈઝડ કપલ પેર પણ અહીંયા મળી રહેશે.
વિમેન્સ વેર ડિપાર્ટમેન્ટ પણ યુનિક અને પ્રીમિયમ ક્વોલિટીના ડિઝાઇનર આઉટફીટ થી સજ્જ છે લેડિઝ કલેક્શનમાં ચણીયા ચોલી, ક્રોપ ટોપ, પેપલમ ટોપ, ગાઉન, પ્રી વેડિંગ તથા પોસ્ટ વેડિંગ અને બેબી શાવર ગાઉન્સ તથા ડિઝાઇનર અને પ્રીમિયમ કોવોલિટીના ઓરનામેંટ્સ જેવી દરેક રેન્જ ઉપલબ્ધ છે. ફકત નવરાત્રિ જ નહી પણ દરેક ઉત્સવ ને અનુરૂપ તેમજ વેડિંગ અને એન્ગેજમેન્ટની દરેક સેરેમનીને અનુરૂપ ગારમેન્ટ્સનું ડિઝાઇનર કલેક્શન એક જ જગ્યાએથી મળી આવશે. તથા રેન્ટ તેમજ સેલ બન્ને સુવિધા મળી રહેશે.
ક્વોલિટી અને આધુનિક ટ્રેન્ડને ધ્યાનમાં રાખી ડિઝાઈનર કલેક્શન રાખીએ છીએ: રાજ દક્ષીણી (માલિક-ટી અમો એથનિક)
ટી અમો એથીનક સ્ટોરના માલિક રાજ દક્ષીણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગ્રાહકની માંગ સંતોષાય તેવા ગારમેન્સ્ટસ રાખીએ છીએ જેથી એક જ સ્થળ પર ગ્રાહકને દરેક પ્રકારના ડ્રેસીઝ મળી જાય. નવરાત્રી માટે સ્પેશિયલ કલેક્શન લાવીઆ છીએ જે ભાડે તથા વેચાણથી બંને ઉપલબ્ધ છે. આજની ફેશનને ધ્યાનમાં રાખીને વિવિઘ પોશાકોની પસંદગી કરવામાં આવી છે, તથા દરેક વ્યકિત એક વખત સ્ટરેની મુલાકાત લે તેવી અપીલ પણ તેમણે કરી હતી.
અપડેટેડ ગારમેન્ટસનો ખજાનો ફકત ટી અમો એથનિકમાં જ: કુલદિપ અગ્રાવત – ગ્રાહક
ટી અમો માંથી રેગ્યુલર ખરીદી કરતા ગ્રાહક કુલદિપ અગ્રવતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી અહીંયાથી ખરીદી કરે છે , તેમના લગ્નના દરેક પ્રસંગનાં કપલ ગારમેન્ટસની ખરીદી અહીંયાથી જ કરી છે વધુંમાં તેમણે જણાવ્યું હતું કે એક જ પ્રકારના કસ્માઈઝેડ આઉટફીટ, સારા પ્રકારની ક્વોલિટીમાં અને પૂરતી ફિનીશિંગ વાળા ગારમેન્ટ ટી અમો માંથી જ મળ્યા જે સંતોષ બીજી કોઈ પણ જગ્યાએથી મળ્યો નથી. ફકત પોશાક જ નહીં પરંતુ તેની સર્વિસ પણ ખૂબ જ સારી રીતે પૂરી પાડવામાં આવે છે