નાક રિંગ ને ગુજરાતી મા ચુંક કહે છે.હિંદી મા નથ કહે છે.મરાઠી મા નથની કહે છે. હિન્દૂ પરંપરા મુજબ ઘરેણાં મા ફરજિયાત છે. દરેક ભારતીય છોકરી પહેરે છે.પરણિત સ્ત્રિ ઓ ફરજીયાત ચુંક પહેરે છે. ચુંક એ સુહાગ ની નીશાની મનાય છે. પરણિત સ્ત્રિ ચુંક નિકાળે એ અશુભ મનાય છે. નથ નિયમિત પ્ણે નિરાંતે શ્વાસ લેવા મા મદદ કરે છે. ભારતીય પરંપરા મુજબ નથ એ ફેશન બની ગઇ છે. મરાઠી મહિલા ના નાક મા હંમેશા દેખાય છે.
નાક રિંગ
Previous Articleજાણો સોનાચાંદી ના ઝીણા સૂક્ષ્મ તાર વડે બનાવેલી જ્વેલરી વિષે.
Next Article બંગડી