નોરા ફતેહી વ્હાઇટ ક્રોપ ટોપ-શૉર્ટ્સ અને ગ્રીન જેકેટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે નોરા ફતેહી અત્યાર સુધી ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં જોવા મળી છે. સાથે-સાથે તે તેની સ્ટાઈલને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. તેના આ ન્યુ સ્ટાઈલને જોઈ તેના ફેન્સ તેના દિવાના થઇ રહ્યા છે.