Abtak Media Google News

નોરા ફતેહી તેના હોટ સ્ટાઈલ માટે હંમેશા તેના ફેન્સમાં ફેમસ છે, પરંતુ આ વખતે તેનો દેશી અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નોરાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હેપ્પી દિલબર ડે’. નોરા ડાર્ક રેડ લહેંગામાં દુલ્હનની જેમ એકદમ સુંદર લાગી રહી છે. નોરાના ફેન્સ તેના લુક પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને લખ્યું, ‘લવ યુ નોરા’ બીજા ફેને લખ્યું, ‘તું આટલી સુંદર કેમ છે’. નોરાની સ્ટાઈલ હંમેશાથી લોકોમાં ચર્ચાનો વિષય બને છે.

Snapinsta.app 449530820 447720141440948 8158914533204253124 N 1080 Snapinsta.app 449668909 783951333913811 3580698936525818521 N 1080 Snapinsta.app 449827590 1010008094121638 2100483791947138576 N 1080 Snapinsta.app 449422514 345467501772826 4531629637442759514 N 1080 Snapinsta.app 449529591 7980901211960611 2760394463652831531 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.