Abtak Media Google News

નોરા ફતેહી એકદમ ફેશનિસ્ટા છે જે રૂટીન લાઈફની અપડેટ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરતી રહે છે. કેઝ્યુઅલ ક્લોથસ પહેરવાથી લઈને ટ્રેડીશનલ લુક સહીત તમામ લુકને સ્ટાઈલ કરવામાં નોરા ફસ્ટ નંબર પર રહે છે. હાલમાં તેણીએ સોશિયલ મીડિયા પર તેના બ્લેક અને ગોલ્ડન કલરના જમસુટમાં ફોટોઝ શેર કર્યા છે જેમાં તે કહેર વરસાવતી જોવા મળે છે તેના લુક ને જોઈને તેના ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે.

Snapinsta.app 458496325 873847777977059 8363925761967288567 n 1080 Snapinsta.app 458540947 819839360214774 8902348982034667852 n 1080 Snapinsta.app 458174270 1687037575461596 7114229393536836600 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.