આજ રોજ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ રીબડા (રાજકોટ) દ્વારા વાલીઓ માટે એક પેરેન્ટીંગ સેમિનાર નો યોર ટીન (જાણો આપના બાળકને) નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧.બાળકના વર્તનની સમાજ, ૨. દૂર કરો પરીક્ષાના ભયને, ૩. તણાવ મુક્ત ઘરનું વાતાવરણ, ૪. વળી એક મજબૂત આધાર જેવા વિષયો પર મોટીવેશનલ સ્પીકર પરીક્ષિત જોબનપુત્ર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આ સેમિનારને સફળ બનાવવા એસજીવીપી ગુરુકુળ રીબડાના શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા સ્કૂલના પ્રિન્સિપાલ રંજન કુટ્ટીએ ભારે જહેમત ઉઠાવી હતી.
Trending
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુરત: વાંકલાના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા
- ગુજરાતનું એવું હિલ સ્ટેશન, કે જેને જોઈને આબુ અને સાપુતારા પણ ભુલાઈ જશે
- Morbi : પીપળી ગામના કૂવામાં ઝંપલાવી પ્રેમીપંખીડાનો એકસાથે આપઘાત