વિશ્ર્વમાં કેટલાક લોકો તેમના કારખાનાને લીધે પ્રખ્યાત હોય છે. આવા લોકો એકદમ અલગ હોય છે. તેમના અજબ-ગજબના કારનામાંને લીધે તેઓ ચર્ચામાં રહે છે. હવે સફળતા કહો કે શરમજનક પણ દુનિયાનો દસ્તુર છે કે ‘ જે દેખાઇ છે તે વેચાય છે’ તમે ક્યારેય વિચાર્યુ છે કે કોઇ વ્યક્તિ ૧૦૦૦ થી વધારે બાળકોનો પિતા હોઇ શકે? પરંતુ એક વ્યક્તિ એવી છે. કે જેને એટલી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવ્યા છે કે તેમના ૧૦૦૦ થી પણ વધારે બાળકો છે. આવુ સાંભળતા ફિલ્મી કહાની જેવુ લાગે પરંતુ આ હકીકત છે.

એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર ૮૭ વર્ષનો આ વ્યક્તિ નિવૃત postmanછે અને તેમના ૧૩૦૦ બાળકો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ટેનેસના પરિવારના એક જાસૂસ પોતાના બાયોલોજીકલ પિતાને શોધવા રાખે છે. ૨૦૦૧માં શરૂ થયેલી આ સફર ૧૫ વર્ષમાં હજારો …………સેમ્પલના ટેસ્ટીંગ અને જુબાની પછી હવે પૂર્ણ થઇ શકી છે. આ પોસ્ટ મેન કહે છે કે મે કંઇપણ એવુ નથી કર્યુ કે શરમાવુ પડે. તે સમયે ગર્ભનિરોધક અને કંડોમનો ઉપયોગ વધારે થતો ન હતો.

૬૦માં દાયકામાં સિંગર જોની કૈશનો જલવો જોવા મળતો હતો. આથી તેમણે તેના અંદાજની નકલ કરીને મહિલાઓને આકર્ષિત કરી અને તેમની સાથે સંબંઘ્ બનાવ્યા હતા. તે કહે છે કે તેમણે જીવનનો ભરપુર આનંદ ઉઠાવ્યો છે. પોસ્ટમેને જણાવ્યુ હતું કે મહિલાઓને ખરેખર એવુ લાગતુ હતુ કે તે જોની કેશ છે.

આ બાબતમાં તપાસ કરી રહેલા પ્રાઇવેટ જાસુર સીડ રોયના મુજબ અત્યારે પોસ્ટમેનના ૧૩૦૦ બાળકો હોવાનો ખુલાસો થયો છે. પરંતુ તે સંખ્યામાં વધારો થઇ શકે છે. પ્રખ્યાત લેખક એન્થની કેન્ડોલ, જાસુસ સીડ રોયની મદદથી આ રાઝ પર એક પુસ્તક લખવા જઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.