અમેરિકન પ્રમુખ ઉપપ્રમુખ વચ્ચે સંબંધ માં કડવાસ અંગે વહેતા થયેલા અહેવાલોમાં કોઈ તથ્ય નથી

અબતક રાજકોટ
રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી શત્રુ કે મિત્ર હોતા નથી, હોય છે તો બસ હિત હોય છે …. કાગડા બધેય કાળા હોય તેમ રાજકીય પદાધિકારીઓ વચ્ચેના સંબંધો ના ચડાવ ઉતાર અંગેના અહેવાલો સમાજને ચકરાવે ચલાવે છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોગીડો અને ઉપપ્રમુખ કમલા હેરિસ વચ્ચેના સંબંધો સારા રહે હોવાના અહેવાલોને લઈને ચાલી રહેલી કાનાફૂસી વચ્ચે બન્ને નેતાઓ હજુ પણ એકમેકની સાથે જ હોવાના સંકેતો મળ્યા છે

સાઉથના એક કાર્યક્રમમાં દ્વારા ઉપપ્રમુખ કમલા હેરિસ ના નામનો ઉલ્લેખ કરવાનું ચૂકી જતા ચાલુ કાર્યક્રમમાં કમલા હેરિસ અને મિલન એકસાથે પોડિયમ માં દેખાયા હતા અને બન્ને નેતાઓની બોડી લેંગ્વેજ એકબીજા સાથે મિત્રતા ભાવ ની સાક્ષી બની હતી

અમેરિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી જમણેરી ઓ સોશિયલ મીડિયા અને જાહેરમાં જોગીદાન અને કમલા હેરિસન વચ્ચેના સંબંધો અંગે કાનાફૂસી કરી રહ્યા છે તેવા સંજોગોમાં આ બંને નેતાઓ હજુ એકબીજાના સમર્થનમાં ખૂબ જ નજીકની ઘનિષ્ઠતા ધરાવે છે ૨૦૨૨ના મધ્યમાં અને ૨૦૨૪ માં ચૂંટણી વખતે બંને નેતાઓ ની મિત્રતા ચર્ચામાં રહી હતી ભાઈ જવું છે તાજેતરમાં જ આપેલા એક નિવેદનમાં સમાચાર માધ્યમો ના પ્રવકતા જૈન સાક્ષીએ જણાવ્યું હતું કે જો બાઇડનઅને કમલા હેરિસન વચ્ચેના મૈત્રીભાવ માં કોઈ ફરક પડયો નથી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.