વિશ્વની સૌથી મોટી લોકશાહીની ગરિમા અને સંવિધાનના માનવ અધિકારના ઉચ્ચ મૂલ્યોનું જતન કરનાર દેશમાં નાગરિકોના દેશનિકાલ જેવી સંવેદનશીલ બાબતોમાં કોઈને અન્યાય ન થવો જોઈએ
વસુદેવ કુટુંબકમ….. વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ન ધરાવતા ભારતમાં નાગરિકોના મૂળભૂત અધિકાર અને માનવ અધિકારના મૂલ્યોનું સવિશેષ જતન થાય છે દેશમાં વસતા નાગરિકો ના અધિકારીઓને ખાસ કરીને પરદેશીઓ ના દેશનિકાલ જેવા આ સંજોગોમાં પણ માનવ અધિકારનું સવિશેષ જતન થવું જોઈએ તાજેતરમાં જ જમ્મુ માંથી રોહિત જગ્યાઓને દેશ નિકાલ કરવાની સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 1901 અને કલમ 19 અન્વયે એવો ચુકાદો આપ્યો હતો કે વતની હોય કે ન હોય દેશનિકાલ કરવા નો કોઈને અધિકાર નથી નાગરિકોને બંધારણે આપેલા મૂળભૂત અધિકારો માં દેશના નાગરિકોને દેશમાં રહેવાનું અધિકાર આપવામાં આવ્યું છે દેશના નાગરિક તરીકે રહેનાર ને દેશનિકાલ કરી શકાય નહીં મુખ્ય ન્યાયમૂર્તિ એસ બોબડે બોપન્ના અને રામા સુબ્રમણિયમ ની સંયુક્ત ખંડપીઠે જમ્મુમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોને સરહદ પાર કરવાની થયેલી જાહેરહિતની અરજીની સુનાવણી માં જણાવાયું હતું કે કોઈ પણ ભારતીય નાગરિકને દેશનિકાલ કરી ન શકાય કોર્ટે જણાવ્યું હતું કે ભારતમાં વસતા કોઈપણ વ્યક્તિને તે પરદેશી હોવાના એકમાત્ર તર્ક ના આધારે દેશનિકાલ ના કરી શકાય કોર્ટે બંધારણે આપેલા નાગરિક અધિકારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે દેશમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ યોગ્ય રીતે દેશમાં પ્રવેશ ન કરી શકે પરંતુ કોઈપણ સંજોગોમાં દેશમાં રહેતા અને નાગરિક તરીકેના અધિકારો ભોગવતા લોકોને અરજીના આધારે દેશ નિકાલ ન કરી શકાય સુપ્રીમ કોર્ટના આ ચુકાદા ની ખૂબ જ મોટી અસર પડશે ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓથી બાંગ્લાદેશી મુસ્લિમો ઉપરાંત અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશોમાંથી બીપી મોટી સંખ્યામાં લોકો આવીને વસી રહ્યા છે રોહિંગ્યા મુસ્લિમો નો પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 14 અને 21 મ દેશમાં તમામ નાગરિકોને રહેવાનો અધિકાર આપ્યો હોવાના ઉલ્લેખ સાથે ચુકાદો આપ્યો છે કે ભારતના કોઈપણ ભાગમાં રહેતા અરે વસતા નાગરિકને દેશ નિકાલ ન કરી શકાય જમવું માંથી રોહિંગ્યા મુસલમાનોના દેશનિકાલ ની અરજી મ રોહિંગ્યા મુસલમાન અને મ્યાનમારની સરહદથી દેશ નિકાલ કરવાની દાદ માંગવામાં આવી છે તેમાં જણાવાયું છે કે આ લોકો મૂળ ભારતના નથી અને તેમનું મૂળ પરદેશમાં છે સુપ્રીમ કોર્ટમાં થયેલી આ સુનાવણીમાં કોર્ટ એવુ સ્પષ્ટ જણાવ્યું છે કે બંધારણના કલમ 14 અને 15 અન્વયે નાગરિકોને ભારતમાં રહેવાનો અધિકાર આપવામાં આવ્યો છે વતની હોય કે ન હોય કોઈને દેશનિકાલ કરી ન શકાય