વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જીકલ સ્ટ્રાઇક કરી દૂશ્મન દેશના દાંત ખાટા કરી નાખ્યા છે અને દેશમાં પણ વિરોધ પક્ષોને પણ રાજકીય રીતે સાફ કરી નાખ્યા છે ત્યારે હવે દેશ, જનતા કે પક્ષના વધેલા વિરોધીઓને પણ સાફ કરવા કમર કસી હોય તેમ બંદૂક હાથમાં લીધી છે. લખનૌ ખાતે યોજાયેલા ડિફેન્સ એક્ષ્પોમાની મુલાકાત વેળાએ નિષ્ણાંતો પાસેથી બંદૂક સહીતના હથિયારોની માહિતી મેળવી હતી. તેમણે બંદૂક હાથમાં લઇ નિશાન પણ તાકી કેટલાક રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો. અત્રે એ યાદ આપીએ કે લશ્કરના જવાનો બંદૂક ચલાવવાની અને નિશાન તાકવાની તાલીમ લઇ શકે અને નિષ્તાંત બની શકે તે માટે અર્ચ્યુલ શૂટીંગ રેન્જ બનાવવામાં આવી છે તેમાં યુઘ્ધ સમય જેવું જ વાતાવરણ ખડું કરાય છે. આ રેન્જમાં સાચી ગોળી છોડવાની હોતી નથી, પણ કાલ્પનિક ગોળીબાર કરવામાં આવતો હોય છે.
Trending
- દ્રષ્ટિ સુધારવાથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી મદદરૂપ છે “ગાજર”
- રેલવે અને ગતિશક્તિની જનભાગીદારીએ રેલવેની માળખાગત સુવિધાના વિકાસને કર્યો વેગવાન
- આઇપીએલ હરાજીમાં પંત-અય્યર-વેંકટેશ પર લક્ષ્મીજી વરસ્યાં: વિકેટકીપર્સ-બોલરોની બોલબાલા
- સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે યોજાશે વિશેષ ભરતી ડ્રાઈવ
- ધોલેરા હાઇવે પર સર્જાયા બે અક્સ્માત,1 વ્યક્તિનું મો*ત
- અમદાવાદ: નબીરાઓ બન્યા બેફામ, અમુલ્ય જીવનની કોઈ કદર નથી
- ખાદ્ય તેલની અછતે પામોલિનના ભાવમાં ઉછાળો લાવ્યો
- મહારાષ્ટ્રની મહાજીતમાં ‘સંઘ’ની મોટી ભૂમિકા: ફડણવીસ સી.એમ. બનશે?