જમ્મુ કાશ્મીરની સ્વાયત્તા ખતમ કરતી કલમ 370ની નાબૂદી બાદ હતાશ થયેલા દેશવિરોધી તત્વોના અટકચાળા અવિરત ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરીને રાજ્યના વિકાસના દ્વાર ખોલવાના સરકારના સફળ અને અસરકારક પગલાથી નાસી પાસ થયેલા કાશ્મીરના ઉગ્રવાદીઓ અને દેશ વિરોધી તત્ત્વો હવે નાપાક હરકતો થી પોતાનું અસ્તિત્વ બતાવવા હવાતિયા મારતા હોય તેવા માહોલ વચ્ચે નાપાક તત્વો પાક્ કબજા ગ્રસ્ત કાશ્મીરમાંથી ડ્રોન ઉડાડી કાકરી શાળા કરવાનું ચાલુ રાખ્યું હોય તેમ બુધવારે સવારે જમવું એરપોર્ટ સ્ટેશન પાસે ડ્રોન ઉગતા ઝડપાયા હતા વહેલી સવારે ચાર વાગે નાગરિક ઉડ્ડયન વિમાન મથક નજીક ઉડતું દેખાતા સુરક્ષા જવાનોએ તેને તોડી પાડ્યું હતું 27 જુને હવાઈ સુરક્ષા મથકે ઝોન મારફત થયેલા બે બોમ્બ હુમલામાં સુરક્ષા જવાનો ઘાયલ થવાની ઘટનાને હજુ જાજો સમય પસાર થયો નથી ત્યાં બુધવારે ફરીથી નાપાક ડ્રોનના ફેરા સામે આવ્યા હતા જમ્મુ-કાશ્મીરના સરહદીય વિસ્તાર સાંબા રામબાણ કઠવા રાજોરી બારામુલા શ્રીનગર-જમ્મુ નરવાલ વારંવાર ડ્રોનની ઉડાઉડ દેખાય છે 15મી જુલાઈએ જમ્મુ એરફોર્સ સ્ટેશન અને નજીકના બીએસએફ કેમ્પ પાસે ડ્રોન ઉડયાની બે ઘટના સામે આવી હતી.