ભાજપ તરફથી નિશિકાંત દુબેએ અવિશ્વાસ પ્રસતાવની ચર્ચાને આગળ વધારતા તમાનો આભાર માન્યો. પરંતુ વિપક્ષ બોલવાનો વારો આવવા નથી દેતા. માનનીય સ્પીકર દ્વારા પણ શાંતિ રાખવા માટે કરાઇ અનેક વાર અપીલ છતાં વિપક્ષ શાંતિ સ્થાપવાનું નામ નથી લેતી. વિપક્ષનો હંગામો યથાવત છે.
રાહુલ ગાંધીએ ચર્ચામાં ભાગ ના લેવાથી ભજપમાં પ્રવર્તી નારાજગી.
લોકસભાનું સાંસદ ટીવી દ્વારા જીવંત પ્રસશ્રણ થયી રહ્યું હોવા છતાં વિપક્ષો છે નારાજ. વિપક્ષની ચર્ચા લાઈવ પ્રસારિત થયી હોવાથી અને હવે શાશક પક્ષને ચર્ચા શરૂ કરવા સમયે હોબાળો મચાવી સૂત્રોચ્ચાર કરે છે.
નિશિકાંતએ હોબાળા વચ્ચે ચર્ચા શરૂ કરતાં, કહ્યું કે રાહુલ ગાંધી કેમ ના આવ્યા ચર્ચામાં, ત્યાર બાદ મણિપુરની હિંસા બાબતે જવાબ આપતા ચર્ચા આગળ વધારી હતી.
ઇતિહાસની ઝાંખી કરાવતા આસામ, મિઝોરમ, મણિપુરની ચૂંટણી અને ડેમોક્રેસીને વર્ણવી હતી. વારે વારે રાહુલ ગાંધીને યાદ કરતાં નિશિકાંત વિપક્ષ પર એક પછી એક શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. સવારકારના બલિદાનને પણ બિરદાવયુ હતું.
ઘણા સાંસદોને I.N.D.I.A. નું પુરૂ નામ પણ ખબર નથી. અંદર લોકો એક બીજા સાથે લડે છે તો પણ નામ રાખ્યું I.N.D.I.A.
પ્રધાનમંત્રીએ એ કહ્યું કે આ અવિશ્વાસ પ્રસગવ નથી આ ઓપોઝીશાન પ્રસ્તાવ છે.