એન.એમ.આર. સ્કુલ ૨૦૧૮ રાજકોટ ન્યુકલિયરક મેગ્નેટીક રેજોન્સ સોસા. બેંગ્લોર ના ૨૫ વર્ષ પૂરા થતા સિલ્વર જયુબલી વર્ષની ઉજવણી નિમિતો ભારતમાં જુદાજુદા ચાર વિભાગમાં એનએમઆર સ્કુલ નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
સિલ્વર જયુબલી વર્ષની ઉજવણી નિમિતે ભારતનાં પશ્ચીમવિભાગ માટે સૌરાષ્ટ્ર યુંનિ.ના રસાયણ વિભાગ અને સેન્ટર ઓફ એકેસીલન્સ ખાતે વર્ષની પ્રથમ એન.એમ.આર સ્કુલનું આયોજન તા.૧૧ થી ૧૩ જુલાઈ દરમિયાન કરેલ છે.
આ એનએમઆર સ્કુલનાં ઉદઘાટન સમારોહમાં પ્રોફેસર ગિરીશ ભિમાણી ડીન અને સીન્ડીકેટ મેમ્બરે ખાતે જણાવાતા કહ્યું કે આ ટ્રેનીંગ પ્રોગ્રામનો મહતમ લાભ પાર્ટીસીમેન્ટ લઈ અને બીજાને પ્રેરણારૂપ માહિતી આપે આવા સોફેસ્ટીકેટેન સાધનોના ઉપયોગને કારણે આવનારી યુવા પેઢીને નોકરી માટે જવળ તકો રહેલી છે. સ્વાગત પ્રવચન ભવનના વડા પ્રોફેસર એચ.એસ. જોષી, જયારે પદ્મભૂષણ પ્રો. આર.વી. ટાટા ઈન્સીટયુટ ઓફ ફંડામેન્ટલ રીસર્ચના ડાયરેકટર છે. જે પ્રોટીન એનએમઆર તેમજ મેટાબોલીઝમ થ્રુ એનએમઆર ઉપર વ્યાખ્યાત આપશે. પ્રો. સુભાષ ખુશુ કે જેઓ આઈએનએમએ એમ ડીઆરડીઓ દિલ્હીથી આવનાર છે. અને કરંટ ટોપીક મેગ્નેટીક રેમેન્સ સોસા. ઉપર વ્યાખ્યાન આપશે હાલમલાં તેઓ એનએમઆર સોસા.ના વાઈસ પ્રેસીડન્ટ છે.
આ ઉપરાંત ડો.રંજન સી.ખૂંટ જેઓ એનએમઆર સોસા.ના એકઝયુકેટીવ મેમ્બર અને રસાયણશાસ્ત્ર સૌરાષ્ટ્ર યુનિ. ખાતે આસીસ્ટન્ટ પ્રોફેસર છે. તે ઈન્સ્ટ્રમેન્ટ ડેમો. અને સોફટવેરનો એનએમઆરમાં ઉપયોગ વિશે વ્યાખ્યાન આપશે.
આ કાર્યકમ્રને સફળ બનાવવા માટે રસાયણ ભવનનાં શૈક્ષણીક તેમજ બિનશૈણીક સ્ટાફ એચ.એન. શુકલ કોલેજ તેમજ ગૂજકોસ્ટ નો સહયાગે પ્રાપ્ત થયેલ છે.