આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા છે. લોકોની દર્શન માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. નીતિન પટેલે પણ સવારની આરતીનો લ્હાવો લીધો અને સોમનાથ મહાદેવને શિશ ઝુકાવી આશિર્વાદ લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.