કોરોના મહામારી બાદ નાણામંત્રી નિર્મલા સિતારમને સંતુલીત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. કરવેરા, ઉદ્યોગજગત, સામાન્ય લોકો સહિતના તમામ આર્થિક પાસાઓને ધ્યાને રાખવામાં આવ્યા છે. નવા કરવેરાના સ્થાને અન્ય અલગ અલગ સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની સાથો સાથ આર્થિક તંદુરસ્તી માટે બજેટ વેકસીન સમાન સાબીત થશે. બજેટમાં રોજગારીની તકો, ઉદ્યોગ સાહસિકતા સહિતના મુદ્દે પણ મહત્વની જાહેરાતો થઈ છે. ઉપરાંત એફએમસીજી, ઓટો મોબાઈલ, મેન્યુ ફેકચરીંગ, નિકાસ સહિતના ક્ષેત્રો માટે પણ આત્મનિર્ભરતા તરફની જોગવાઈ થઈ છે.

આજે મોદી સરકારનું નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટથી મહામારીમાં પીડીત સામાન્ય જનતાને ઘણા અંશે રાહત મળી હતી. સાથો સાથ સ્વાસ્થ્ય સેવા, માળખાકીય સુવિધા અને રક્ષા-સંરક્ષણ ઉપર વધુ ખર્ચના માધ્યમથી આર્થિક સુધારાને આગળ વધારવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. બજેટમાં આમ આદમીની અનેક અપેક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકારે પ્રયાસો કર્યા છે. આજરોજ નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. ગત મહિને નાણામંત્રી નિર્મલા સીતારમને છેલ્લા ૧૦૦ વર્ષમાં ન આવ્યું હોય તેવું કેન્દ્રીય બજેટ રહેશે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારે આજના આ બજેટમાં મુખ્યત્વે 6 સ્તંભને ધ્યાને રાખી મહત્વની જાહેરાતો કરાઈ છે જે નીચે મુજબ છે

૧ સ્થંભ: આરોગ્ય અને કલ્યાણ

આરોગ્ય અને કલ્યાણ, સ્વાથ્ય અને અની જાણવણી માટે ૬૪૧૮૦ કરોડ ફાડવ્યા છે. ભારત પાસે ૨ કોરોના રસી માત્ર પોતાના જ નહી ૧૦૦થી વધુ દેશોમાં તેની નિકાસ થશે.  આરોગ્ય જાણવીનો આ મહત્વનું સોપન બન્યું છે.

૨ સ્થંભ: રોજગારી

ભૌતિક અને નાંણાકીય પુંજી અને તેની સરચનામાં યુરોપ અને જાપાન અને અન્ય દેશોમાંથી સ્ટીમ્બરો લાવી ભારતમાં તેનું રીસાઇકલીક વધારમાં આવે છે. ૨૦૨૪માં સાડા ચાર કરોડ ટન જેટલું કામ થશે. અને દોઢ કરોડ જેટલી નોકરીઓનું સરર્જન થશે. રોકણ ટેકસસ્ટાઇલપાક, સડક પરીયોજનાઓના રૂપમાં અનેક કાર્ય થશે.

૩ સ્થંભ: ખેતી

ભારતમાં કુષી ક્ષેત્રનો વિકાસ ખુબ મોટી તકો વધારે છે. અને વિકાસમાં ખુબ મોટો ફોળો છે. કુષી ક્ષેત્રના વિકાસ માટે ટેકસસ્ટાઇલપાર્ક લોજીસ્કિ વિકાસ જમીન જળ વાળુ પરિવહન ફૂડચેન અને આતરમાળખાકીય સુવિધા માટે જોગવાઇ.

૪ સ્થંભ:  માનવ શક્તિમાં સંચાર

૭૫ વર્ષ વધુ ઉંમર ધરાવતા નાગરિકો માટે ટેકસમાં રાહત આપવામાં આવી છે. ટેકસ રીર્ટન ભરવામાં આવી છે.  એક નેશન એક રાશનની યોજના જેવી માનવસંસાધન વિકાસ માટે ધ્યાન આપવામાં આવશે.

૫ સ્થંભ: નવસંચાર વિકાસ

ઓકટોબર મહિનામાં નવી કસટમબ્યુટી સીસ્ટમ, સ્ટઅપને ૧ વર્ષ વધારે ટેકસ હોલી ડે

૬ સ્થંભ: ગ્રુડગર્વન્સ

ઓછા સંસાધનોથી વ્યપક વહીવટ કુશળતા વિકસાવામાં આવશે. ઓછા મહેકમથી વધુ સંચાલન માટે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. સરકારના વહીંવટી સંચાલને વધુ પરાદર્શક બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.