ધોરાજી તાલુકા ખરીદ વેંચાણ સંઘ માં અઢી વર્ષ માટે ઉપપ્રમુખ તથા પ્રમુખ ની ચુંટણી યોજાઈ હતી જેમાં અધક્ષકતા સ્થાને મામલતદાર તથા પ્રાંત અધિકારી અને મંત્રી જયેશભાઈ રાદડીયા ની અને હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તા ની ઉપસ્થિત માં આ ધોરાજી તાલુકા ખરીદ વેંચાણ સંઘ અઢી વર્ષ માટે ની ચુંટણી પ્રક્રીયા કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે વાલજીભાઈ સોનેરા અને પ્રમુખ તરીકે આર સી ભૂત બન્ને ની બિન હરીફ ચુંટણી રહી હતી અને આ બન્ને ઉમેદવારો બિન હરીફ ચુંટાયા હતાં સહકારી ક્ષેતરે તાલુકા સંધ હોય કે જીલ્લા સંઘ હોય કે પછી રાજકોટ સહકારી બેંક હોય કે અન્ય સહકારી સંસ્થા ઓ હર હમેશા ચુંટણી બિન હરીફ થતી આવી છે રાજકોટ જિલ્લા નું સહકારી માળખું હમેશા ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી માળખામાં કયારેય રાજકારણ લાવ્યા વગર હમેશા ચુંટણી બિન હરીફ થતી હોય અને ખેડૂતો નાં હિત માટે આખી આ ટીમ કાર્યરત હોય માનનીય વિઠ્ઠલ ભાઈ રાદડીયા નાં નેતૃત્વ હેઠળ આ પ્રયાસો રહયાં છે જીલ્લા ની કોઇ પણ ચુંટણી હોય લોકો એ હરહંમેશ વિશ્વાસ વ્યકત કરીને જે નામો નક્કી કર્યા હોય તેમાં સહમતી દર્શાવી છે તે બદલ અને પ્રમુખ તરીકે આર સી ભૂત તથા ઉપપ્રમુખ તરીકે વાલજીભાઈ સોનેરા ને રહદય પુર્વક નાં અભિનંદન પાઠવતાં ગુજરાત રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયા આ તકે જયેશભાઈ રાદડીયા મંત્રી તથા રણછોડ ભાઈ કોયાણી , રાજુભાઈ ડાંગર , રસીક ભાઈ ચાવડા , નિલેશ ભાઈ કણસાગરા , ચેતન સાવલિયા અને તાલુકા ખરીદ વેંચાણ સંઘ ના હોદ્દેદારો તથા ભાજપ નાં આગેવાનો કાર્યકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.