નાઇકી એડપ્ટ બીબી નામના 350 ડોલર(લગભગ 25,000 રૂપિયા)ની કિંમતના શૂઝ લોન્ચ કર્યા છે. છે.


નાઇકીએ એનો વીડિયો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. એનું વેંચાણ દુનિયામાં 17 ફેબ્રુઆરી 2019 થી થશે. તમારે આ શુઝમાં નમીને દોરી બાંધવાની જરૂર નથી. મોબાઇલ Appની એક ક્લિક પર આ શુઝની દોરી આપમેળે બંધાઇ જશે. નાઇકીના આ શૂઝ પગમાં નાંખતા જ ઓટોમેટિક ફિટિંગ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.