Abtak Media Google News

ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે. ચાહકો તેના દરેક લૂકને ખૂબ જ પસંદ કરતા હોય છે. નિયા શર્માનો દેશી અંદાજ સામે આવ્યો છે. નિયાએ લહેંગામાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. નિયા શર્માનો આ સ્ટાઈલિશ લૂક જોઈને ચાહકો તેના દિવાના બન્યા છે. નિયા શર્મા નવા લૂકમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. નિયા શર્મા જાણીતી ટીવી એક્ટ્રેસ છે. તેના બોલ્ડ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.

Snapinsta.app 449111039 18446013217026156 8196422106148006450 N 1024 Snapinsta.app 449131509 18446013199026156 3017321097715140332 N 1024 Snapinsta.app 449132576 18446013226026156 6435752121795353320 N 1024 Snapinsta.app 449189556 18446013208026156 1244412811091487802 N 1024 Snapinsta.app 449193817 18446013253026156 4605240372154105769 N 1024 Snapinsta.app 449044893 18446013235026156 5806856517327109461 N 1024 Snapinsta.app 449100886 18446013190026156 7591019847156780186 N 1024

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.