2019ના સ્વાગત માટે ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત આખા વિશ્વમાં તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ભારતીય સમય અનુસાર, સાંજે 4.30 વાગ્યે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં (લોકલ ટાઇમ 12 વાગ્યે) ન્યૂયરનું સેલિબ્રેશન શરૂ થઇ ગયું છે. આ પ્રસંગે પારંપરિક અંદાજમાં શાનદાર આતશબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના સિડની, સાઉથ કોરિયા, જાપાનમાં પણ 2019નું સ્વાગત થશે. ન્યૂઝીલેન્ડનો સમય ભારતથી 7.30 કલાક આગળ છે આ માટે દર વખતે સૌથી પહેલાં નવા વર્ષનું સેલિબ્રેશન અહીં જ થાય છે.
Trending
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી
- વાંકાનેર: પૌરાણિક ધર્મ સ્થાન શ્રી રઘુનાથજી મંદિરમાં મહંત પદ માટે ખેંચતાણ