રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમ,રાજકોટના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન થયેલ વરસાદના કારણે સૌરાષ્ટ્રના ૪ જિલ્લાના ૮ જળાશયોમાં નવા નીર આવ્યા છે,જેની વિગતો નીચે મુજબ છે.

ક્રમ જિલ્લો યોજનાનું 

નામ

જળાશયની

કુલ

 ઉંડાઈ ફુટમાં

જળાશયની કુલ 

ઉંડાઈ 

ફુટમાં (જીવંત)

આજની

ઉંડાઈ 

ફુટમાં (જીવંત)

૨૪ કલાકમાં

ઉંડાઈમાં 

થયેલ વધારો

 

રાજકોટ

ન્યારી-૧ ૪૭.૫૭ ૨૫.૧૦ ૨૧.૮૦ ૦.૧૬
છાપરવાડી-૨ ૪૦.૬૨ ૨૫.૦૦ ૧૦.૦૦ ૧.૩૧ 
 

મોરબી

મચ્છુ-૧ ૪૯.૦૨ ૪૨.૦૦ ૨૬.૮૦ ૦.૨૩
મચ્છુ-૨ ૫૮.૦૧ ૩૩.00 ૨૧.૮૦ ૦.૧૩
ડેમી-૧ ૨૪.૭૭ ૨૩.૦૦ ૧૫.૮૦ ૦.૫૨
ડેમી-૨ ૩૬.૩૫ ૧૯.૭૦ ૧૪.૩૦ ૦.૩૩
દ્રારકા વર્તુ-૨ ૪૫.૭૭ ૨૬.૯૦ ૨૪.૭૦ ૦.૦૩
સુરેન્દ્રનગર વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ૩૧.૦૦ ૨૦.૦૦ ૧૫.૬૦ ૦.૫૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.