તા. ૨૨-૯ રવિવારના રોજ વ્હાલી દીકરીને બીરદાવવા માટેનો દિવસ ડોટર-ડેની ઉજવણી વિશ્વભરમાં થશે.આ દિવસે માતા-પિતા, દાદા-દાદી પોતાની વ્હાલી દીકરીને ગીફટ, કાર્ડસ, ચોકલેટ જેવી વગેરે ગીફટ આપીને આશીર્વાદ આપીને આ દિવસની ઉજવણી કરશે.ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ તથા કાલાવડ રોડ પ્રેમ મંદીરની લાઇનમાં ગાર્ડસ સામે આવેલ જાહેર ગેલેરીમાં ડોટર-ડેની ગીફટની અવનવી વેરાવટીઓ આવેલ છે.જોહરભાઇ તથા હસનૈનભાઇ એ જણાવ્યું કે આ વર્ષે અમારે ત્યાં ગીફટ, કાર્ડસમાં અઢળક વેરાવટીઓ, ચોકલેટ, પેનસ્ટેન્ડ, ટ્રોફી, ફંકી-મગ શેશ, વોચ, બાર્બી તથા બાર્ર્બી ટેસટ, કી-ચેન, વુડન ફ્રેમ, ફોટો ફ્રેમ, મીરર ફ્રેમ, પેન, સ્ટડી લેમ્પ, સોફટ ટોયઝ, પર્સનલાઝ ગીફટમાં પીલ્લો ટી-શર્ટ મગ, ક્રીસ્ટલ, ફ્રેમ પેન જેવી અઢળક અવનવી વેરાટીઓ મળશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત