સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને લઈને સૌરાષ્ટ્રનાં મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે.
ભારે વરસાદનાં પગલે કેટલાક ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે. ત્યારે જિલ્લાના સાત નવા જળાશયોમાં નવા નીર આવ્યા છે.
અનું.નં. | યોજનાનુંનામ | જળાશયની કુલઉંડાઈ ફુટમાં | જળાશયનીકુલ ઉંડાઈફુટમાં (જીવંત) | આજનીઉંડાઈફુટમાં(જીવંત) | ૨૪ કલાકમાંઉંડાઈમાંથયેલ વધારો |
૧ | ભાદર | ૩૫.૪૩ | ૩૪.૦૦ | ૧૫.૦૦ | ૨.૨૬ |
૨ | આજી- ૧ | ૩૬.૫૨ | ૨૯.૦૦ | ૧૭.૫૦ | ૧.૪૮ |
૩ | આજી– ૨ | ૪૨.૧૯ | ૩૦.૧૦ | ૨૮.૧૦ | ૦.૩૬ |
૪ | આજી.-૩ | ૪૬.૯૨ | ૨૬.૭૦ | ૨૫.૮૦ | ૨.૩૦ |
૫ | સુરવો | ૩૯.૭૬ | ૨૫.૩૦ | ૦.૦૦ | ૧૪.૦૧ |
૬ | ન્યારી-૧ | ૪૭.૫૭ | ૨૫.૧૦ | ૧૪.૮૦ | ૨.૯૫ |
૭ | ન્યારી-૨ | ૩૪.૪૫ | ૨૦.૭૦ | ૧૯.૭૦ | ૨.૧૩ |
૮ | લાલપરી | ૧૪.૯૯ | ૧૫.૦૦ | ૧૫.૦૦ | ૩.૯૪ |