ભાવનગર તથા પાલીતાણા તાલુકાને આવરી લેવામાં આવે તેવી રીતે આગામી બે વર્ષમાં નવા ૨૪,૨૪૦ કનેક્શન આપવાનું પ્લાનિંગ છે. તેમાં ભાવનગર જિલ્લાના તમામ મોટાભાગના તાલુકાઓનો સમાવેશ કરી લેવામાં આવશે.
આગામી બે વર્ષમાં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૨૪,૨૪૦ નવા પાઇપ લાઇન રાંધણ ગેસ કનેકશન આપવાનું આયોજન છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ૩૧ માર્ચ-૨૦૧૯ની સ્થિતિએ ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા ભાવનગર જિલ્લામાં ૧૯,૭૦૦ થી વધુ ઘરોમાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.