બાકી રહેલા કામોને તાત્કાલીક પુરા કરવા સુચના આપી
રાજકોટની સીવીલ હોસ્પિટલ ખાતેની સૌરાષ્ટના દર્દીને માટે કેન્દ્ર સ્થાને ગણાતી પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે રાજયનજા નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે નવ નિર્માણ બનતી સિવીલ હોસ્પિટલમાં જુદા જુદા વિભાગોમાં મુલાકાત લઇ બાકી રહેલા કામોને તાત્કાલીક પુરા કરવા માટે સુચના આપી હતી. આ સમયે સીવીલ હોસ્પિટલના તબીબી અઘ્યક્ષ અને મેડીકલ કોલેજના ડીન પણ ઉ5સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્ય વિભાગ તરફથી ગુજરાત સરકારના બજેટમાંથી અને ભારત સરકારના સહયોગથી દરેક મહાનગરોમાં અને રીઝનવાઇઝ જુદા જુદા વિસ્તારોમાં આરોગ્યની જે સેવાઓ અપાય છે. એમાં સ્પેશ્યાલીટી અને સુપર સ્પેશ્યાલીટી ની સારવારમાં વધારો કરવા માટે અને દરેક વિસ્તારના લોકોને સારવાર મળી રહે તેમજ સેશ્યાલીટી અને સુપર સ્પેશ્યાલીટી તમામ સારવાર થાય અને ઓછામાં ઓછા દર્દીઓને અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં અથવા અમદાવાદથી જે કાર્ડયોલોજી કે કીડની અને બીજી ઇન્સ્ટીટયુના ગુજરાત સરકારના મોટા મોટા આયોજનની અંદર રાજકોટમાં પણ ભારત સરકારે જે આર્થિક સહયોગ આપ્યો. અને ભારત સરકારની મદદથી સુપર સ્પેશ્યાલીટી હોસ્5િટલનું કામ જે પૂર્ણ થવા આવ્યું છે. અને તમામ સગવડો સાથે 1પ0 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેમનું કામ પૂર્ણ થવાને આરે છે. અને ભારત સરકાર સાથેની વાતચીત કરી ઓપરેશન થીયેટરનું ટેન્ડર પાસ કરી અન્ય હોસ્પિટલમાં સ્પેશ્યાલીટી અને સુપર સ્પેશ્યાલીટી જે મેન્સન કરવામાં આવી રાજકોટમાં જે કેન્સરની હોસ્પિટલનું નિર્માણ કર્યુ છે. તેમનું પણ ઇડવીપેક સહીતનું અને ખાસ કરીને મેડીકલ સ્ટાફ સહીતનું બધું જ કામ પૂર્ણ થાય તેમની મંજુરી ઉપર આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી રહી છે.
રાજકોટની જુની રાજવીના સમયની જનાના હોસ્પિટલ ને પણ આ કેમ્પસમાં લગભગ સવાસો લાખથી વધુ ખર્ચે જે કામ ચાલી રહ્યું છે. તેની પણ મુલાકાત લેવાશે તથા રાજકોટ, ભાવનગર, જામનગર આ ત્રણેય મહાનગરોની અંદર સારામાં સારી આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થાય અને બધી જ જગ્યાએ જે મેડીકલ કોલેજો છે એ પણ પૂર્ણ કદથી ચાલુ થઇ જાય અને મેડીકલ કોલેજમાં એડમીશન પણ ચાલુ થઇ જશે અને આમ બધી જ રીતે સૌરાષ્ટ્રના બધા જ જીલ્લા માટે આરોગ્યની સારામાં સારી જે પ્રાઇમરી સારવાર બધી ઉપલબ્ધ છે. મેડીકલ કોલેજો પણ ઉપલબ્ધ છે. પણ સ્પેશ્યાલીટી અને સુપર સ્પેશ્યાલીટી આધુનીક સાધનો સાથે મોટી અને સુંદર હોસ્પિટલો સૌ જનતાને વહેલામાં વહેલી તકે લોકાર્પણ કરી તથા ન્યુરોસર્જન અમદાવાદથી ટ્રાન્સફર કરીને મુકયા છે. એટલે મેડીકલ કોલેજ ચલાવી હોય કે સારવાર કરવી હેલ્થ તે સરકાર ની યોજના છે. તેમાં સેવાભાવી ડો.ની નિમણુંક કરીએ છીએ. અને આ કામકાજ ચલાવીને છીએ ઉપરાંત કોલેજોમાં જયારે સીટો વધશે ત્યારે બધી ફેલકલરીના આપણને પ્રાપ્ત થાય છે. હમણા ટવીક કરી ગુજરાતમાં બધા જ ડોકટરોને ખાનગી પ્રેકટીસ કરતા ડો. બધાની વિનંતી કરી છે. કે. બંગાળમાં ડો. ઉપર જે અત્યાચાર થયું છે. તેમના પર કાર્યવાહી કરવાના બદલે કમનસીબે પશ્ર્ચિમ બંગાળની મમતા બેનરજીની સરકાર એ આરોપીને આવરી લે છે. તેમના કારણે એકસપર્ટ ડોકટરોએ સતરમીએ હડતાલ વિશે ગુજરાતના તમામ ડોકટરોએ ગુજરાત સરકાર દ્વારા સ્વીકાર છે. અને નાગરીકોના હીતમાં અને અત્યારે વાવાઝોડુ વધારે વરસાદ આવાની શકયતા ને ઘ્યાનમાં લઇ દરરોજ જે લાખો દર્દીઓ જેને સારવાર માટે માટે આવે છેે.