મોરબી જિલ્લામાં તથા ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ-૨ ડેમમાં વિશાળ માત્રામાં નવા નીર આવતા નગરપાલિકાના પદાધિકારીઓએ નવા નીરના શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કર્યા હતા. આ અવસરે નગરપાલિકા પ્રમુખ ગીતાબેન કંજારીયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા સદસ્યો સર્વશ્રી હિનાબા ક્રિપાલસિંહ જાડેજા, અરુણાબા યશવંતસિંહ જાડેજા, અનસોયાબેન હરેશભાઈ ભટાસણા તથા અન્ય અગ્રણીઓએ હાજર રહી મચ્છુ-૨ ડેમનાં નવલા નીરને વધાવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે, નિર્ણયમાં ઉતાવળ ના કરવી, શુભ દિન.
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા