તાવ, ઉધરસ, સદી, સ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો એવા દર્દીઓ માટે અલગથી સ્પેશ્યલ ઓ.પી.ડી વિભાગ ચાલુ કરી છે. ઓ.પી.ડી. સમય સવારે ૧૦થી ૧૨.૩૦ અને સાંજ પ થી ૭ જેથી બીજા અન્ય દર્દીઓને કોઇપણ પ્રકારનુ ઇન્ફેકશન ન થાય. આ ઓ.પી.ડીની વ્યવસ્થા લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. લક્ષણો ધરાવતા કોઇપણ દર્દીને માર્ગદર્શન માટે ૨૪ કલાક મોબાઇલ નં.૮૦૦૦૯ ૩૬૫૫૮ પર કાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશોયાલીટી હોસિપટલના ડો. જીતેન કકકડનો સંપર્ક કરવો સાથે જ રીસેપ્શન ના નંબર ૮૦૦૦૦ ૦૩૩૩૬-૭માં સંપર્ક કરવો. કાઇસ્ટ મલ્ટી સુપર સ્પેશોયાલીટી હોસ્પિટલમાં કિટિકલ કેર માટે સિનિયર ફિઝશ્યન અને ઇન્ટેન્સિવિસ્ટ ડો. તેજસ ચૌધરી, ડો. વિરુત પટેલ અને ડો. તેજસ ભાલરા ખડેપગે સેવા આપશે. આ ઉપરાંત નિયમિત ઓ.પી.ડી. પણ કાઇસ્ટ મલ્ટસ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલમાં ખાતે સવારે સાંજે ચાલુ જ રહેશે. જેમાં બાળરોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, સ્ત્રોરોગ વિભાગ, હાડકા વિભાગ, દાંતના રોગોના વિભાગ, કસરત વિભાગ, જનરલ મેડીસિન વિભાગ તથા કાર્યડિયોલોજી વિભાગ સાજે જ ૨૪ કલાક લેબોરેટરી, રેડીયોલોજી વિભાગ તથા ફાર્મસો સ્ટોર કાર્યરત રહેશે. જેથી કોઇપણ દર્દીને અગવડતા ન થાય અને બધા દર્દીઆ સેવાનો લાભ લઇ શકે.
Trending
- વિશ્ર્વમાં સૌથી વધુ બાળકોની નિકાસ કરનારે દત્તક કૌભાંડનો કર્યો એકરાર!!!
- Sensex અને Nifty ગ્રીન ઝોનમ
- ન હોય… વિશ્ર્વમાં પ્રથમ વખત “ડ્રગ્સ બંધાણી” ગણતરી કરશે પંજાબ
- ટ્રમ્પ આયાતી વાહન પર 25% ડ્યુટી લાદી 100 બિલિયન ડોલર ઉસેડશે
- ગ્લોઇંગ સ્કિનથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી આ ચા ફાયદાકારક
- ગુજરાતમાં 14 લાખથી વધુ મોબાઈલધારકો ઘટયાં
- કયો વીમો હાર્ટ એટેકને આવરી લે છે..?
- ટ્રમ્પે ઓટો આયાત પર 25% ટેરિફ લાદવાની કરી ઘોષણા…