જયપાલ ચૌહાણે ૯૯.૮૯ પીઆર, રિધ્ધી માંગેએ ૯૪.૯૬ પીઆર, મૈત્રી પંચાસરાએ ૯૨.૨૦ પીઆર, અને નમન જોષીએ ૯૧.૦૬ પીઆર મેળવ્યા
ગઈકાલે ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ ધો.૧૨ સાયન્સમાં રૈયા રોડ પર આવેલી ન્યુ એરા સ્કુલનાં વિદ્યાર્થીઓએ ઉજજવળ દેખાવ કરી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ધો.૧૨ સાયન્સમાં ન્યુએરા સ્કુલનાં વિદ્યાર્થીઓ જયપાલ ચૌહાણે ૯૯.૮૯ પીઆર, રીધ્ધી માંગેએ ૯૪.૯૬ પીઆર, મૈત્રી પંચાસરાએ ૯૨.૨૦ પીઆર અને નમન જોષીએ ૯૧.૦૬ પીઆર મેળવ્યા છે