બાળક હજુ માનું દૂધ પીતું હોય કે ફોર્મ્યુલા મિલ્ક લેતું હોય ત્યારે તેને બહારનું કશું પણ આપતાં પહેલાં ોડુંક વિચારવું જરૂરી છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સના રિસર્ચરોનું કહેવું છે કે એક વર્ષી નાના બાળકને ફ્રૂટ જ્યૂસ ન ્પિવડાવવાં જોઇએ. ભલે ફ્રૂટ્સ બહુુ હેલ્ધી ગણાતાં હોય, પણ બાળકને એમાં રહેલાં ન્યુટ્રિશન્સના ખાસ કોઇ ખાસ બેનિફિટ્સ ની મળતા. રિસર્ચરોનું કહેવું છે કે ફળોના રસમાં ડાયેટરી ફાઇબર ની હોતું.
જે પ્યોર શુગરના ફોર્મમાં હોય છે અને બાળકને એટલી એનર્જીની જરૂર ન હોવાી બાળકનું વજન વગર કામનું વધી જાય છે. અમેરિકન બાળ નિષ્ણાતોએ એક વર્ષી નાનાં બાળકોના ડાયટની ગાઇડલાઇન બહાર પાડતી વખતે આ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે નાનાં બાળકો માટે ફ્રૂટ જ્યૂસ હેલ્ધી ની.