ઘણા લોકો કામ કરતી વખતે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરતાં હોય છે. આજની લાઈફસ્ટાઇલમાં માણસ કરતાં ઈયર ફોનની કિમત વધી ચૂકી છે.ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ જોવા મળે.જેના કાનમાં ઈયર ફોન કે હેડફોન ન હોય. કેટલાક લોકો કોન્સનટ્રેશન વધારવા માટે સંગીત સાંભળતા હોય છે.જોકે એમ 2 વર્ગ છે એમાનું એક વર્ગ મને છે કે સંગીત સાંભળતા કામ કરવાથી તેમની પ્રોડક્ટિવિટી વધે છે.ત્યારે બીજો વર્ગ માને છે કે સંગીત તેમના કામમાં ખલેલ પોહચાડે છે.
નેધરલેન્ડના 2 વિધ્યાર્થીઓએ તેના ઉપરભ્યાસ કરવાનો નિર્ણય લીધો કે કામ કરતી વખતે સંગીત સાંભળનાર અને નહીં સાંભળનાર વ્યક્તિના માણસ ઉપર સંગીતની કેવી અસરો થાય છે.રિસેર્ચરોએ શોધયું કે હેપ્પી મ્યુઝિક સાંભળવાથી લોકોના મગજ ઉપર તેની સારી ઉપયોગિતા સાબિત થાય છે અને સકારાત્મક વિચારોના સંચાર માટે તે જરૂરી બને છે.
જે લોકો રેગ્યુલર રીતે સંગીત સાંભળે છે.અને એન્જોય કરે છે.તેમના માટે સંગીત તેને ચાર્જ અપ કરે છે અને જેને કામ સમયે સંગીતનો સોખ નથી તેઓ.મ્યુઝિક સાંભળવામાં સમય અને ધ્યાન કેન્દ્રિત કરશે.તેથી જરૂરી નથી કે દરેક વ્યક્તિ સંગીત સાંભળતી વખતે સારું કામ કરી શકે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌન થી લાભ,તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા