સિંચાઈ માટે એક ક્રાંતિકારી બની રહેનારા આ ફ્લેક્સિબલ ફુવારાની કીટ દ્વારા ૧૫ હજાર ખેડૂતો અને પંદર હજાર હેક્ટર જમીન આવરવાની કંપની ની નેમ….

દેશના કૃષિ કારોને આધુનિક ટેકનોલોજી અને  સુવિધાપ્રદાન કરવા માટે જાણીતી કંપની નેટ ફિમ દ્વારા હરીફરી શકે તેવા આધુનિક ફ્લેક્સિબલ ફુવારાની કીટનું આવિષ્કાર કરીને આગામી વર્ષ ૨૦૨૨ માં આ ફ્લેક્સિબલ હરી ફરી શકે તેવા કુંવારાઓ મારફત પંદર હજાર ખેડૂતો ના માધ્યમ થી ૧૫ હજાર હેક્ટર જમીનમાં આધુનિક સુવિધા ઊભી કરવાનું કંપની એ નેમ રાખી છે સમગ્ર દેશમાં ઉપલબ્ધ આ નવી ફલેક્સીબલ કુવારા કીટ ખેડૂતો માટે સરળ કોઈપણ જગ્યાએ હરીફરી શકાય તેવી સવલતો ધરાવે છે ખાસ કરીને શાકભાજી અને ખુલ્લા ખેતરમાં વાવવામાં આવતા ઘઉં બાજરી જુવાર સોયાબીન મગફળી સહિતના પાકો માટે આ હરી ફરી શકે તેવી કીટ આશીર્વાદરૂપ બની રહેશે

નીટફિમ ની આ હરીફરી શકે તેવી કુવારા કિટમાં નેટ પાઇપ અને ડી નેટના ફુવારાઓ ના સમનવયથી ખેડૂતો પોતાની જમીન માં  સિંચાઈ કરી શકશે અને ભૂગર્ભ જળની સમસ્યા સામે ઝઝૂમતા લોકો અને ખાસ કરીને નાનાથી લઈને મોટા ખેડૂતો જે વર્ષોથી પરંપરાગત સિંચાઈ ની વ્યવસ્થા વાપરી રહ્યા છે તેમના માટે આ ક્રાંતિકારી સાબિત થશે,

નીતા ફિલ્મની આ ફ્લેક્સી બલ ફુવારા નો સેટ દેશમાં આ શ્રેણીનો સૌપ્રથમ સેટ બની રહેશે મોટા પ્રમાણમાં જળ વ્યવસ્થાપન અને આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવેલા આ સેટના કારણે ફોવારાઓ અને નોઝલ વચ્ચેનું અંતર થી લઈને તમામ વ્યવસ્થા વધુ સાનુકૂળ બની રહેશે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રણધીર ચૌહાણ એ જણાવ્યું હતું કે કંપની નો આ આવિશકાર ભારતીય કૃષિ માં એક નવી ક્રાંતિ લાવશે ખેડૂતોને આધુનિક પદ્ધતિથી સિંચાઈ કરવાનો એક નવો રસ્તો મળશે આ ફુવારો સરળતાથી હેરવી ફેરવી શકાય તેવો હોય અને તેના સાધનો અને તેનું સમારકામ પણ ખેડૂતો પોતાની રીતે હાથ વગા સાધન દ્વારા કરી શકશે.આ કિટના આવિષ્કાર થી ખેડૂતોને સિંચાઇમાં ઘટતા પાણીની સમસ્યાથી લઈને કોઈપણ પ્રકારના પાક માટે અનુકૂળતા રહેશે

દેશમાં આ નવી પ્રોડક્ટની ડીલરશીપ આપવાની છે તે માટે રાજસ્થાન અને ગુજરાત માટે.૧૮૦૦_૪૧૯-૫૦૦૦/email:[email protected] ભારતના અન્ય રાજ્યો માટે ૧૮૦૦-૧૦૩-૨૦૦૦… સંપર્ક કરવા જણાવાયુ છે

મેક ઇન ઇન્ડિયાની ઉપલબ્ધિ

નેટ ફોર્મ ઇન્ડિયા એક એવી પેઢી છે જે કૃષિ અને ખાસ કરીને સિંચાઈ માટે સતતપણે નવા નવા આવિષ્કારો નું સર્જન કરે છે 1997માં કપાયેલી નેટ પર ઇન્ડિયા એ અત્યાર સુધીમાં માઈક્રો ઈરીગેશન ગ્રીનહાઉસ ડિજિટલ ફાર્મિંગ અને સામૂહિક ખેતી ના પ્રોજેક્ટમાં ખૂબ જ સારી કામગીરી કરી છે અને દેશમાં ત્રણ અલગ-અલગ ઉત્પાદન એકમો અને એક હજારથી વધુ કૌશલ્ય કામદારોનું એક મોટું નેટવર્ક ધરાવે છે.

દેશભરમાં ૫૦૦થી વધુ બિલ્ડરો અને મોટાભાગના રાજ્યોમાં સિંચાઇ સુવિધા ઊભી કરી દસ લાખ હેકટર જેટલી જમીન પર નેટ પંપની સિંચાઇ વ્યવસ્થા નું સામ્રાજ્ય વિસ્તાર માં આવ્યું છે લગભગ સાડા નવ લાખ ખેડૂત પરિવારો આજની તારીખે નેતાથી ઇન્ડિયા ઉપકરણો વાપરી રહ્યા છે જેવા મોટા પ્રોજેક્ટ વિવિધ રાજ્યમાં કાર્યરત છે

વધુ વિગતો માટે અને ચોક્કસ સંબંધોના વિસ્તરણ માટે સુશીલ પાણીગ્રહી/+૯૧ ૯૯૩૦૬૩૪૧૯૭.  [email protected] નો સંપર્ક કરવા જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.