જમ્મુ-કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, રાજસન અને યુપીમાં સૌથી વધુ ઈન્ટરનેટ બંધ રહ્યું : દેશમાં કુલ ૪૧૯૬ કલાક ઈન્ટરનેટ બ્લેક આઉટ રહ્યું હોવાનો રિપોર્ટ
ઈન્ટરનેટ શટડાઉનના કારણે ભારતને અત્યાર સુધીમાં ૧.૩ બીલીયન ડોલર એટલે કે રૂ.૧ લાખ કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. ભારતમાં વિવિધ કારણોસર તંત્ર દ્વારા કરાયેલી ૪૧૯૬ કલાકની નેટબંધીના પરિણામે કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જમ્મુ-કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, રાજસન, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યો નેટબંધી મામલે ટોપમાં છે.
એક તરફ ભારતને ડિઝીટલાઈઝેશન તરફ લઈ જવા માટે મોદી સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે બીજી તરફ અનિચ્છનીય ઘટના બને નહીં તેની તૈયારીના ભાગપે વારંવાર તી નેટબંધીના કારણે ર્અતંત્રને નુકશાન થાય છે. ઈન્ટરનેટ બંધ વાના કારણે સમયાંતરે દેશને વધુ અસર વા લાગી છે. માત્ર નેટબંધી જ નહીં પરંતુ ઈન્ટરનેટનું કનેકશન લોસ વું અવા ઈન્ટરનેટની ઝડપ ઘટવી સહિતની બાબતો પણ ભારતીય ર્અતંત્રને નુકશાન પહોંચાડી છે. આવા સમયે ૫-જી જેવા ઝડપી નેટવર્કની તાતી જરૂર દેશને જણાય રહી છે. નેટની સ્પીડ ઘટવાના કારણે કલાકો સુધી લોકોને રાહ જોવી પડે છે. સ્પીડ ઓછી હોવાના કારણે હજારો માનવ કલાકો બગડે છે. હાલ ભારતમાં સીલીકોન વેલીનું વર્ચસ્વ વધ્યું છે અને દેશ આધુનિક સમયમાં પહોંચ્યો છે ત્યારે ઈન્ટરનેટની ધીમી સ્પીડ પણ કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડતી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
એક સમયે ભારતબંધના માધ્યમી ર્અતંત્ર ઠપ્પ ઈ જતુ હતું. બજારો બંધ રહેતી પરંતુ હવે ઈન્ટરનેટ બંધી પણ લાખો-કરોડોનું નુકશાન કરાવતી હોવાનું સામે આવી રહ્યું છે. ભારતમાં હિંસક ઘટનાનું પ્રમાણ રોકવા વારંવાર ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવાય છે. આ ઈન્ટરનેટ બંધ કરવાી ર્આકિ વ્યવહારો પણ અટકી પડતા હોય છે. જે વિસ્તારમાં ઈન્ટરનેટ બંધી ઈ હોય તે વિસ્તાર હવે અન્ય સ્ળોથી વિખુટો પડયો હોય તેવું લાગે છે. ભારતમાં નેટબંધીના કારણે અલગ અલગ સ્ળોના ૮૦ લાખ ઈન્ટરનેટ યુઝર્સને અસર ઈ હોવાનું જાણવા મળે છે.
ભારતમાં સૌથી વધુ ઈન્ટરનેટનું શટડાઉન કાશ્મીરમાં રહ્યું હોવાનું યુકેની રિસર્ચ કંપની ટોપ-૧૦ વીપીએનનું કહેવું છે. કાશ્મીરમાં શટડાઉનના કારણે સનિક ર્અતંત્રને ફટકો પહોંચ્યો છે. તેની સો હેલ્કેર સર્વિસને પણ નુકશાન થયું છે. વર્તમાન સમયમાં ઈન્ટરનેટ શટડાઉન વાના કારણે આર્થિક વ્યવહારો અટકી પડતા હોય છે. હવે નાનાી મોટા આર્થિક વ્યવહારો ઈન્ટરનેટ બેન્કિંગ અવા તો યુપીઆઈના માધ્યમી વા લાગ્યા છે. આવા સમયે થોડા સમય માટે પણ ઈન્ટરનેટ બંધ રહે તો કરોડો રૂપિયાના વ્યવહારો અટકી જાય છે.
વૈશ્ર્વિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતની સ્થિતિ સૌથી ચિંતાજનક છે. અહીં નોંધનીય છે કે, ઈરાક અને સુદાન જેવા અતિસંવેદનશીલ ગણાતા દેશોમાં પણ ઈન્ટરનેટ શટડાઉનનું પ્રમાણ ભારત કરતા ઓછુ જોવા મળ્યું છે. ઈરાનમાં ઈન્ટરનેટ શટડાઉન ૨૬૩ કલાકનું જ્યારે સુદાનમાં ૧૫૬૦ કલાકનું રહ્યું હતું. જેની સરખામણીએ ભારતમાં ઈન્ટરનેટનું શટડાઉન ૪૧૯૬ કલાકનું રહ્યું છે. જો કે, ઈરાકને માત્ર ૨૬૩ કલાકના ઈન્ટરનેટ શટડાઉનના કારણે ભારત કરતા બમણું એટલે કે ૨.૩ બિલીયન ડોલર (અંદાજે ૨ લાખ કરોડ પિયા)નું નુકશાન યું હતું. જ્યારે સુદાનને પણ તોતીંગ નુકશાન વા પામ્યું હોવાનું તાજેતરમાં યેલા અભ્યાસના આંકડા કહી રહ્યાં છે. ૨૦૧૫-૧૬ની સરખામણીએ ભારતમાં ઈન્ટરનેટબંધીનું પ્રમાણ ૨૩૫ ટકા જેટલું તોતીંગ વધી ચૂકયું છે. આખા વર્ષમાં વિશ્ર્વના કુલ ૨૧ દેશમાં ઈન્ટરનેટ બંધીની ઘટનાઓ બની છે.
- વિશ્ર્વમાં નેટ ૧૮૨૨૫ કલાક બંધ રહ્યું!
એક વર્ષમાં વિશ્ર્વના ૨૧ દેશોમાં ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. વિશ્ર્વમાં સરેરાશ ૧૮૨૨૫ કલાક જેટલો સમય ઈન્ટરનેટ બંધ રહેતા અબજો રૂપિયાની નુકશાની ઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વના કારણોસર કુલ ૧૨૨ વખત ઈન્ટરનેટને શટડાઉન કરવામાં આવ્યું હતું. ૨૦૧૫-૧૬ બાદ ભારતમાં ઈન્ટરનેટ બંધ કરવાનું પ્રમાણ ૨૩૫ ટકા જેટલું તોતીંગ વધ્યું છે.